SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ અનુગદ્વાર हंता ओगहाज्जा । से णं तत्थ छिज्जेज वा भिज्जेज या ? नो इण? समढे, नो खलु तत्थ સર્ષ ૬ ! ઉત્તર- હા, એમ થઈ શકે છે. પ્રશ્ન- શુ તે તેનાથી છેદાઈ-ભદાઈ શકે છે ? ઉત્તર- આ અર્થ સમર્થ નથી અર્થાત શસ્ત્ર વ્યાવહારિકપુદ્ગલને છેદી ન શકે કારણકે વ્યાવહારિકપુદ્ગલપરમાણુ યદ્યપિ સ્કંધરૂપ છે છતા સૂક્ષ્મ-પરિણત હોવાથી છેટાભેદા નથી. से णं भंते ! अगणिकायस्स मज्झं मज्झेणं वीइवएज्जा ? પ્રશ્ન– ભંતે ! તે વ્યાવહારિક પરમાણુ શુ અગ્નિના મધ્યભાગમાં થઈને પસાર થઈ જાય છે? ઉત્તર- હા, પસાર થઈ જાય છે. પ્રશ્ન- ભદંત ! તેમાં તે બળી જાય છે? हंता वीइवएज्जा । से णं भंते ! तत्थ डहेज्जा ? नो इणहे, समटे, नो खलु तत्थ सत्यं कम। ઉત્તર- આ અર્થ સમર્થ નથી અર્થાત અગ્નિમાંથી પસાર થવા છતા તે બળતું નથી કેમકે અગ્નિરૂપ શસ્ત્રની તેના પર અસર થતી નથી से णं भंते ! पुक्खरसंवट्टगस्स महामेहस्स मज्झ मज्झणं वीइवएज्जा ? પ્રશ્ન-ભદંત ' તે વ્યાવહારિક પરમાણુ શું પુષ્કર વર્તક નામક મેઘની મધ્યમાથી પસાર થઈ શકે છે ? [ ઉત્સર્પિણી કાળને દુષમદુષમા” નામક પ્રથમ આર પૂર્ણ– થવા પર મનુષ્યના અભ્યદયમાટે થતા પાચમેઘોમાથી પ્રથમ મેઘ તે પુષ્કરસ વર્તક છે. તેનાથી ભૂમિગત રૂક્ષતા આતાપ વગેરે અશુભ પ્રભાવ શાન્ત થાય છે ] ઉત્તર- હા, તે પસાર થઈ જાય છે પ્રશ્ન- તેને પાણીમાં તે ભીને થાય છે? हंता वीडवएज्जा । से णं तत्थ उदउल्ले सिया ? नो इणढे समढे, णो खलु तत्थ सत्थं कमइ। ઉત્તર– આ અર્થ સમર્થ નથી અર્થાત તે ભીને તે નથી કેમકે પાણીરૂપ શસ્ત્રની
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy