________________
૨૪૬
નામ નિરૂપણ પ્રશ્ન-એકશેષ સમાસ કેને કહે છે?
से कि तं एगसेसे ?
एगसेसे जहा एगो पुरिसो तहा वहवे पुरिसा, जहा बहवे पुरिसा तहा एगो पुरिसो, जहा एगो करिसावणो तहा बहवे करिसावणा, जहा वहवे करिसावणा तहा एगो करिसावणो, जहा एगो साली तहा वहवे साली,जहा वहवे साली तहा एगो साली । से तं एग सेसे समासे, से तं सामासिए ॥
ઉત્તર– સમાન રૂપવાળા બે અથવા વધારે પદના સમાસથી એક બાકી રહે અને બીજા પદને લેપ થઈ જાય છે તેને એકશેષ સમાસ કહે છે. તે આ પ્રમાણે- જેમ એક પુરુષ તેમ ઘણુ પુરુષ, જેમ ઘણુ પુરુષ તેમ એક પુરુષ, જેમ એક સુંવર્ણમુદ્રા છે તેમ ઘણી સુવર્ણ મુદ્રા છે, જેમ ઘણી સુવર્ણમુદ્રા છે તેમ એક સુવર્ણમુદ્રા છે, જેમ એક શાલી તેમ ઘણા શાલી છે, જેમ ઘણા શાલી તેમ એક શાલી છે આ પ્રમાણે સામાસિક ભાવપ્રમાણ જાણવું જોઈએ.
१८६. से किं तं तद्धितए ?
૧૮.
तद्धितए अट्टविहे पण्णत्ते, तं जहाकम्मे सिप्पसिलोए, संजोगसमीवओ य संजूहो । इस्सरिय अवच्चेण य, तद्धितणामं तु अट्ठविहं ॥१॥
से कि तं कम्मणामे ?
પ્રશ્ન- હે ભદંત ! તદ્વિતથી જે નામ નિષ્પન્ન થાય છે તે કેવા હોય છે ?
ઉત્તર-(૧) કર્મ (ર) શિલ્પ (૩)લેક (૪) સાગ (૫) સમીપ (૬) સંયૂથ (૭) ઐશ્વર્ય (૮) અપત્ય આ આઠ પ્રકારે તદ્ધિતનિષ્પન્ન નામ હોય છે.
પ્રશ્ન- ભદત ! કર્મનામનુ
સ્વરૂપ
कम्मणामे-तण्णहारिए, कट्टहारिए, पत्तहारिए, दोसिए, सोत्तिए, कप्पासिए, भंडवेआलिए कोलालिए । से तं कम्मनामे !
ઉત્તર- વેચવાલાયક પદાર્થના અર્થમા તદ્ધિત પ્રત્યય “ફ” અને તેને “ફે” પ્રત્યય લગાડવાથી જે નામ નિષ્પન્ન થાય તે કર્મનામ કહેવાય છે. જેમકે- તાણુંભારિકતૃણ વેચનાર, પાત્રભારિક–પાત્ર વેચનાર, દૌષ્યિક વસ્ત્ર વેચનાર,સૌત્રિક-સુતર વેચનાર, કાર્યાસિક-કપાસ વેચનાર, ભાંડવૈચારિકવાસણ વેચનાર, કૌલાલિક-માટીના પાત્ર વેચનાર. આ સર્વ કર્મનામે છે
से किं तं सिप्पनामे ?
પ્રશ્ન- ભદંત ! શિલ્પનામનું સ્વરૂપ કેવું છે?