SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ નામ નિરૂપણ ઉપરિતનાધસ્તનવેયક, ઉપરિતનમધ્યમરૈવેયક, ઉપરિત–ઉપરિતનરૈવેયક, નામે વિશેષિત નામ કહેવાય જે આ સર્વને પણ અવિશેષિતનામ માનવામા આવે તે તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત, એ વિશેષિત નામે કહેવાય. જે અનુત્તરપપાતિકદેવ, આ નામને અવિશેષિતનામ કહેવામાં આવે તે વિજય, વૈજયન્ત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ વિમાનના દેવ વિશેષિત નામ કહેવાય આ સર્વને પણ અવિશેષિત નામ માનવામાં આવે તો તેઓની સાથે પર્યાપ્ત અને અપર્યાપ્ત વિશેષણ લગાડવાથી તે વિશેષિત નામે થઈ જાય છે. જે “અછવદ્રવ્ય આ નામને અવિશેષિત (સામાન્ય) નામ માનવામાં આવે તે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય,આકાશાતિકાય, પુદ્ગલાસ્તિકાય, અદ્ધાસમય, આનામે વિશેષિત (વિશેષ) ના કહેવાય. જે પુદ્ગલાસ્તિકાયને પણ અવિશેષિત નામ માનવામાં આવે તે પુદ્ગલપરમાણુ, દ્વિદેશિક, ત્રિપ્રદેશિકયાવતુ અન તપ્રદેશિસ્ક ધ આ નામ વિશેષિત કહેવાય આ પ્રકારનું દ્વિનામનું સ્વરૂપ છે ૧૪૬. પ્રશ્ન- ત્રિનામનું–ત્રણ રૂપવાળા નામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- ત્રિનામના ત્રણ ભેદ છે. તે આ પ્રમાણે– (૧) દ્રવ્યનામ (૨) ગુણનામ અને (૩) પર્યાયનામ પ્રશ્ન- દ્રવ્ય નામનું સ્વરૂપ કેવું છે? १४६. से किं तं तिनामे ? તિના વિવિદે , તેં दवणामे गुणणामे पज्जवणामे य । – से किं तं दव्यणामे ? दव्वणामे छविहे-पण्णत्ते, तं जहा-धम्मत्थिकाए अधम्मत्थिकाए आगासत्थिकाए जीवत्यिकाए पुग्गलथिकाए अद्धासमए य। से तं दध्वनामे। ઉત્તર-દ્રવ્યનામ છ પ્રકારનું છે. જેમકે(૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) જીવાસ્તિકાય (૫) પુદ્ગલાસ્તિકાય અને (૬) અદ્ધાકાળ
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy