SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ અનુગદ્વાર - જે જિં તું અળરિણ પ્રશ્ન- અનેકાક્ષરિક–અનેક અક્ષરવડે નિષ્પન્ન થયેલ નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર-અનેકારિક નામના પણ અનેક પ્રકારે છે. જેમકે- કન્યા, વીણા, લતા, માલા, આદિ અથવા દ્રિનામના બે પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- જીવનામ અને અજીવનામ. પ્રશ્ન- જીવનામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર– જીવનામના અનેક પ્રકારે કહ્યા છે. જેમકે – દેવદત્ત, યજ્ઞદત્ત, વિષ્ણુદત્ત, સેમદત્ત વગેરે. પ્રશ્ન- અજીવનામ એટલે શું ? अणेगक्खरिए अणेगविहे पण्णत्ते, तं जहा-कम्ना वीणा लया माला । से तं अणेगक्खरिए । अहवा-दुनामे दुविहे पण्णत्ते, तं जहा-जीवनामे य अजीव नामे य। से किं तं जीवनामे ? जीवनामे अणेगविहे पण्णते, तं जहा-देवदत्तो जण्णदत्तो विण्हुदत्तो सोमद तो । से तं जीवनामे । से किं तं अजीवनामे ? अजीवनामे अणेगविहे पण्णत्ते, तं जहा-घडो पडो कडो रहो । से तं अजीवनामे । अहवा-दुनामे दुविहे पण्णत्ते, त जहा विसेसिए य अविसेसिए य । अविसेसिए दव्वे, विसेसिए जीवदव्वे अजीवदव्वे य । अविसेसिए जीवदन्वे, विसेसिए णेरइए तिरिक्खजोणिए मणुस्से देवे । अविसेसिए णेरइए, विसेसिए रयणप्पहाए सक्करप्पहाए वालुअप्पहाए पंकप्पहाए धूमप्पहाए तमाए तमतमाए । अविसेसिए रयणप्पहापुढवीणेरइए, विसेसिए पज्जत्तए य अपज्जत्तए य । एवं जाव अविसेसिए तमतमापुढवी नेरइए, विसेसिए पज्जत्तए य अपज्जत्तए य । अविसेसिए तिरिक्खजोणिए, विसेसिए एगिदिए वेइंदिए तेइंदिए चउरिदिए पंचिंदिए । अविसेसिए एगिदिए, विसेसिए पुढ-- ઉત્તર- અજીવનામના અનેક પ્રકારે પ્રરૂપ્યા છે. જેમકે ઘટ, પટ, કટ (ચટાઈ), રથ વગેરે. આ અજીવનામ છે. અથવા દ્વિનામના બે પ્રકારે પ્રરૂપ્યા છે જેમકે – (૧) વિશેષિત (વિશિષ્ટ) અને (૨) અવિશેવિત (સામાન્ય). “દ્રવ્ય” એ અવિશેષિતનામ છે અને “જીવદ્રવ્ય” અથવા “અજીવ દ્રવ્ય” એ વિશેષિતનામ છે જ્યારે જીવદ્રવ્ય એ મને અવિશેષિત દ્રિનામ માનવામાં આવે ત્યારે નારક, તિર્યંચાનિક, મનુષ્ય, અને દેવ આ વિશેષિત દ્રિનામ થઈ જાય છે. જે “નારક” આ નામને અવિશેષિત માનવામાં આવે તે રત્નપ્રભાન નારક, શર્કરાપ્રભાને નારક, વાલુકાપ્રભાને નારક, પકપ્રભાને નારક, ધૂમપ્રભા નારક, તમ પ્રભાન નારક, તમસ્તમપ્રભાનો નારક આ વિશેષિત કિનામ કહેવાય. જે “રત્નપ્રભાને નારક” આ નામને અવિશેષિત માનવામાં આવે તે રત્નપ્રભાને પર્યાપ્ત નારક અને અપર્યાતનારક, આ વિશેષિત કહેવાય
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy