SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર અનુપ નિરૂપણ ૭૫. પ્રશ્ન- નૈગમ-વ્યવહારનયસમ્મત અર્થપદ પ્રરૂપણ-ચસ્કન્ય આદિરૂપ અર્થને | વિષય કરનાર અર્થપદની પ્રરૂપણાનું સ્વરૂપ ૭૫. જે જિં તi ને મારા માં - વિજયા ? । नेगमववहाराणं अपयपरूवणया-तिपएसिए आणुपुब्बी, चउप्पएसिए आणुपुब्बी जाव' दसपएसिए आणुपुत्री, सखेजपएसिए आणुपुब्बी, असंखिज्जपएसिए आणुपुची, अणंतपएसिए आणुपुब्बो, परमाणुपोग्गले अणाणुपुब्बी, दुपएसिए अवत्तव्बए, तिपएसिया आणुपुब्बीओ जाव अणंतपएसियायो आणुपुबीओ, परमाणुपोग्गला अणाणुपुबीओ, दुपएसियाई अवत्तव्बयाई । से तं गमववहाराणं अट्ठपयपरूवणया । ઉત્તર- ત્રણ પ્રદેશવાળે ચણુસ્કન્ધ આનુપૂર્વી છે. ચતુષ્પદેશિકચ્છધ આનુપૂવી છે, થાવત્ દશપ્રદેશિક, સંખ્યાતપ્રદેશિક, અસખ્યાત પ્રદેશિકસ્ક ધ આનુપૂવી છે, અને અન તપ્રદેશિકક્કલ આનુપૂર્વી છે પણ પુદ્ગલપરમાણુ અનાનુપર્વી રૂપ છે. કેમકે એક પરમાણુમાં ક્રમ સંભવિત નથી. દ્વિપ્રદેશિકચ્છ અવક્તવ્ય છે કેમકે ટ્રિપ્રદેશિક સ્કંધમાં અન્ય પૂર્વ પશ્ચાત્ ભાવ હોવાથી તેને અનાનુપૂર્વી તરીકે ન કહી શકાય અને મધ્યભાગ ન હોવાને કારણે સમ્પણું ગણનાનકમ (આ આદિ, આ મધ્ય, આ અન્ત છે, એ અનુક્રમ) સ ભવ ન હોવાથી આનુપર્વ પણ ન કહી શકાય. ઘણા ત્રિપ્રદેશિકચ્છ આનુપૂર્વએરૂપ છે યાવતુ ઘણા અનંતપ્રદેશિકચ્છ આનુપૂર્વીઓ છે પુગલપરમાણુઓ અનાનુપૂર્વીઓ છે. ઘણું ક્રિપ્રદેશિકચ્છ અવકતવ્ય છે. આ પ્રકારનું નૈગમ-વ્યવહારનયસ મત અર્થપદપ્રરૂપણાનું સ્વરૂપ છે. ૭૬. ચાg of વિવારા પપહ- ૭૬. પ્રશ્ન-આનંગમ–વ્યવહારનય સંમત અર્થપદ वणयाए कि पओयणं ? પ્રરૂપણા દ્વારા કયું પ્રયજન સિદ્ધ થાય છે? एयाए णं नेगमववहाराणं अट्ठपयपरूव- ઉત્તર-નગમ-વ્યવહારનયસમંત અર્થ પદ णयाए भंगसमुक्त्तिणया कज्जइ । પ્રરૂપણા વડે ભંગસમુત્કીર્તન કરાય છે. ભંગનું પ્રરૂપણ કરાય છે. તાત્પર્ય– અર્થપદ પ્રરૂપણામાં આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવકતવ્ય સંજ્ઞાઓ નકકી કરવામાં આવી છે. આ સંજ્ઞાઓ નકકી થયા પછી જ ભગનું કથન થઈ શકે છે.
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy