SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ * ૧૪૪ arathi भावो । नामठवणाओ गयाओ । से किं तं दव्वोवक्कमे 2 दव्योवक मे दुविहे पण्णत्ते, तं जहा आगमओ य नो आगमो य जाव जाणयसरी भवियसरीर वहरिचे दव्योवकमे तिविहे पण्णत्ते तं जहा - सचित्ते अचिते મીસ૬ । ६२. से किं तं सचित्ते दव्योवकमे ? सचिव तिविहे पण्णत्ते, तं जहा - दुपए चउप्पर अपए । एकि पुण दुविहे पण्णत्ते तं जहा - परिक्कमे य वत्थुविणासे य । ६३. से किं तं दुपए उवकमे ? दुपए उचकमे नडाणं नच्चगाणं जल्लाणं मलाणं मुट्ठियाणं वेलवगाण कहगाणं पवगाणं लासगाणं आइक्खगाणं लंखाणं खाणं तूणइलाणं तुंबवीणियाणं कावडियाणं मागहाणं । सेतं दुपए उवक्कमे । * ૬૨. ૬૩. આવશ્યકને અધિકાર ઉપક્રમ (૩) દ્રશ્યઉપક્રમ (૪) ક્ષેત્રઉપક્રમ (૫) કાળઉપક્રમ અને (૬) ભાવઉપક્રમ, નામઉપક્રમ અને સ્થાપનાઉપક્રમનુ સ્વરૂપ નામ અને સ્થાપનાઆવશ્યક મુજમ જાણવું. પ્રશ્ન- દ્રવ્યઉપક્રમનુ' સ્વરૂપ કેવુ' છે ? ઉત્તર– દ્રવ્યઉપક્રમના બે પ્રકાર વળ્યા છે. તે આપ્રમાણે— આગમદ્રવ્યઉપક્રમ અને નેાગમદ્રવ્યઉપક્રમ ઇત્યાદિ પૂર્વવત્ જાણવું યાવત્ નાયક શરીર–ભવ્યશરીર વ્યતિરિકત દ્રવ્યઉપક્રમના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આપ્રમાણે– (૧) સચિત્તદ્રવ્યઉપક્રમ (ર) અચિત્તદ્રવ્યઉપક્રમ અને (૩) મિશ્ર– દ્રવ્યઉપક્રમ. પ્રશ્ન- સચિત્તદ્રવ્યઉપક્રમનું સ્વરૂપ કેવું છે? -ઉત્તર- સચિત્તદ્રવ્યઉપક્રમના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે, તે આ પ્રમાણે- દ્વિપદ-મનુષ્યાદિ દ્રન્યાના ઉપક્રમ (૨) ચતુષ્પદ–ચારપગવાળા પશુઆદિ દ્રવ્યાને ઉપક્રમ (૩) અપદ— પગ નથી તેવા એકેન્દ્રિય વૃક્ષાદિ દ્રબ્યાને ઉપક્રમ તે પ્રત્યેક ઉપક્રમના પણ મમ્બે પ્રકાર છે, તે આ પ્રમાણે (૧) પરિક– દ્રવ્યઉપક્રમ- શક્તિવર્ધક પદાર્થના સેવનથી ખળાદિની વૃદ્ધિ થાય તેવુ આયેાજન કરવું (૨) વસ્તુવિનાશદ્રવ્યઉપક્રમ– ઉપાય વિશેષદ્વારા વસ્તુવિનાશ કરવારૂપ આયેાજન કરવુ. પ્રશ્ન- દ્વિપદ્મદ્રબ્યાપક્રમનુ સ્વરૂપ કેવુ છે? ઉત્તર- દ્વિપદદ્રબ્યાપક્રમ તે નટો, ના, જલ્લા (દેરડા ઉપર ખેલ કરનાર ), મલ્લા, મૌષ્ટિક (મુષ્ટિઓને પ્રહાર કરનાર મલ્લા), વિષ, કથાકાર, પ્લવકા-નદીને પાર કરવાની ક્રિયામા અભ્યસ્ત, ભાંડે!–રાસલીલા કરનાર, આખ્યાયક (શુભાશુભ ખતાવનાર), લ ખેા-મેટા વાંસપર આરેહણ કરનાર,
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy