________________
નંદસૂત્ર ,
૮૧ અભયકુમારને તરતજ ઉપાય સૂઝી ગયે તેને કૂવામાં પડેલી વીંટીને સારી રીતે જોઈ. પશ્ચાત્ તરતજ ત્યાં પડેલ છાણને ઉપાડી વીંટીપર નાખ્યું. વીંટી તેમાં ચેટી ગઈ છેડા સમય પછી સળગતે ઘાસને પૂળ નાંખો તેનાથી છાણ સૂકાઈ ગયુ. ત્યારે તે કૂવામાં પાણી ભરાવ્યું પાણી ભરંત જ સુકા છાણ સાથે વીંટી ઉપર આવી ગઈ. અભયકુમારે કાઠે ઉભા રહીને જ છાણ ઉપાડી લીધું અને વીંટી કાઢી આપી લેકેએ પ્રસન્નતા પ્રગટ કરી અને રાજાને જઈને નિવેદન કર્યું. રાજાજ્ઞાનુસાર અભયકુમાર રાજા પાસે પહોચી ગયે અભયકુમારે વીંટી રાજા સમક્ષ મૂકી રાજાએ પૂછ્યું– બાળક તુ કેણ છે ? અભયકુમારે કહ્યું-હુ આપનોજ પુત્ર છું પછી અભયકુમારે સર્વવાત જણાવી. રાજા અત્ય ત હર્ષિત થયે. અને પૂછયુપુત્ર ! તારી માતા કયા છે ? જવાબમાં તે બેલ્યો– તે નગરની બહાર છે. આ સાંભળી રાજા પિતાના પરિજનો સાથે રાણીને લેવા માટે ગયો રાણી તેની ચરણમા પડી. રાજાએ નન્દાને વસ્ત્રાભૂષણથી સત્કારીને અભયકુમારની સાથે સમારોહપૂર્વક મહેલમાં પ્રવેશ કરાવ્યો અભયકુમારને મંત્રીપદપર સ્થાપિત કરી આનંદપૂર્વક રહેવા લાગ્યા આ અભયકુમારની ઔત્પતિકી બુદ્ધિનું ઉદાહરણ છે.
[૫] પટ– બે માણસો બહાર જઈ રહ્યા હતા રસ્તામાં સુદર, મોટુ સરોવર હતુ તેમા સ્નાન કરવાનો તેઓનો વિચાર થયે બન્નેએ પિતાના વસ્ત્ર ઉતારી કિનારે રાખી દીધા. અને સ્નાન કરવા લાગ્યા તેમાથી એક માણસ જલ્દી સ્નાન કરી બહાર નીકળી ગયો અને પિતાના સાથીની કાંબળ ઓઢી ચાલવા લાગ્યું પિતાની સુતરાઉ ચાદર ત્યાજ રહેવા દીધી જ્યારે બીજા માણસે જોયુ કે પેલો માણસ મારો ઉની કામળે લઈ જઈ રહ્યો છે. તેને ઘણી બૂમ પાડી પણ પહેલાએ તે તરફ ધ્યાન જ ન આપ્યુ
કામળાનો માલિક બહાર નીકળી તેની પાછળ દેડ અને કાંબળની માગણું કરી, પરંતુ બીજે માન્યું નહીં. અને બને ન્યાયાલયમાં ગવા પિતપોતાની વાત અને દા ન્યાયાધીશ સમક્ષ રજૂ કર્યો પર તુ બન્નેના સાક્ષી કેઈ ન હોવાથી ન્યાયાધીશ ન્યાય આપવામાં કઠીનતા અનુભવવા લાગ્યું થોડી વાર વિચારીને ન્યાયાધીશે બનેની હજામત કરાવી હજામત પછી જોયુ કે જેને કામળે હતે તેના વાળમા ઉનના તતુઓ હતા અને બીજાના વાળમાં સુતરાઉ ત તુ હતા
ન્યાયાધીશે તરતજ કામળો લઈને તેના સ્વામીને આપી દીધો અને બીજાને યાચિત દડ આપીને પોતાની ઔત્પતિકી બુદ્ધિને પરિચય આપે
[૬] કાકડા? - કેઈ માણસ જ ગલમાં જઈ રહ્યો હતે તેને શૌચની હાજત થઈ તે શીઘ્રતાથી એક બીલના મુખ પાસે શરીર ચિંતાની નિવૃત્તિ માટે બેસી ગયે અકસ્માત્ ત્યાજ એક કાકી આવ્યો તે પોતાની પૂછડીથી પેલા માણસના ગુદા ભાગને સ્પર્શ કરી દરમાં ઘુસી ગયો શૌચ માટે બેઠેલા માણસના મગજમાં ઠસી ગયું કે આ જ તુ અધેમાર્ગ દ્વારા મારા શરીરમાં પ્રવેશ કરી ગયા છે આ ચિંતામાં તે દિન-પ્રતિદિન સુકાવા લાગે ઘણી દવા કરી પરતુ નિષ્ફળતા મળી '
એક દિવસ તે કોઈ વૈદ્યની પાસે ગયો, વૈદ્ય નાડી પરીક્ષા કરી દરેક રીતે તેની તપાસ કરી "પરંતુ બિમારીનુ કોઈ ચિહ્ન ન દેખાયું ત્યારે વૈધે તે માણસને પૂછયુ. તમારી આવી દશા ક્યારથી થઈ છે? તે માણસે સર્વ વાત જણાવી દીધી વેદ્ય નિષ્કર્ષ કાઢ્યો કે આ બિમારીનું કારણ ફક્ત ભ્રમ જ છે વૈદ્ય રોગીને કહ્યું- તમારી બિમારી હું સમજી ગયો છું તેને દૂર કરવા માટે તમારે સો રૂપિયા ખર્ચ