________________
प्रमेयद्योतिका टीका प्र.३ उ.२ सू.२१ नारकाणां नरकवानुभवननिरूपणम् ३२३ पुक्खरिणों पासेज्जा चउक्कोणं समतीरं आणुपुति सुजायवप्पगंभीरसीयनजलं संछण्णपत्तभिसमिणालं बहुप्पलकुसुयणलिण सुभग सोगंध पुंडरीय महापुंडरीय सयपत्त सहस्सपत्त केसर फुल्लोचियं छप्पयपरिभुज्जमाणकमलं अच्छविमल सलिलपुणं परिहत्यममंतमच्छ कच्छभं अणेगसउणिगणमिहुणगविरइ यसदुमायमहुर सरनाइयं तं पासइ, पासित्ता तं ओगाहइ ओगाहिसा से णं तत्य उहंपि पविणेज्जा खुइपि पविणेज्जा जरंपि पविणेज्जा दापि पविणेज्जा, निदाएज्जवा पयलाएज्जवा सईबा रइं वा धिई वा उबलभेज्जा, सीए सीई 'भूए संकममाणे संक्रममाणे सायासोक्खबहुले यावि विहरिज्जा' ___षष्टिहायना प्रथमशरत्कालसमये (आश्विनमासे) चरमनिदाघकालसमय वा (आषाढमासे) उष्णाभिहतः तृषामिहतो दावाग्निज्वालामिहतः आतुरः शुषितः पिपासितो दुर्वलः क्लान्तः एका महतीं पुष्करिणीं पश्येत् चतुष्कोणां समतीराम् आषाढ के समय में-जब वह भी ले अत्यन्त संतप्त हो जाने के कारण पिपालाले आकुल व्याकुल हो कर पानी की तलाश में इधर से उधर चक्कर काटने लगे चक्कर काटते मान लो वह जंगल में लगी हुइ अग्नि के पास अचानक पहुंच जावे-ऐसी स्थिति में गर्मी की वेदना से और प्यास की वेदना ले आकुल बने हुए उस हाथी को उस अग्नि की दाह से संतप्त होने के कारण और क्या अवस्था हो सकती है-तो चाइ उस समय और अधिक घबड़ा जाता है, उसके कण्ठ और तालु तथा ओष्ठ बिलकुल सूख जाते है पहिले से भी अधिक यह पिपासा से बाधित हो जाता है शारीरिक धैर्य और मानसिक पल उस. का विलकुल ढीला पड़ जाता है और एक तरह उत्पन्न रूग्ण, नई जैसी उसकी परिस्थिति बन जाती है इस हालत में पड़ा हुआ वह हाथी અષાઢ મહિનામાં જયારે તે ગરમીથી અત્યંત તપાયમાન થવાના કારણે તરફથી આકુળ વ્યાકુળ થઈને પાની તપાસમાં આમ તેમ ફરવા મંડે અને ફરતા ફરતાં માને કે તે જંગલમાં લાગેલ આગની પાસે અચાનક પહોંચી જાય, આવી પરિસ્થિતિમાં ગરમીની વેદનાથી અને તરસની વેદનાથી આકુળ વ્યાકુળ બનેલા તે હાથીની તે અનિના દાહથી કેવી અવસ્થા થઈ શકે? અર્થાત તે સમયે એ હાથી વધારે ગભરાઈ જાય છે. તેનું ગળું અને તાળવું અને હઠ એકદમ સુકાઈ જાય છે, પહેલાં કરતાં પણ વધારે પડતી તરસથી વ્યાકુળ બને છે. શારીરિક ધીરજ અને તેનું માનસિક બળ એક દમ નરમ પડી જાય છે. એક તરફથી થયેલ રૂણાવસ્થાની જેમ તેની પરિસ્થિતિ બની જાય છે. આ