________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે ભ૦ ૬ ભેદ અઠ્ઠાવીસ મેહનીજી, સમતિ મેહ મિચ્છત છે કોધ માન માયા સહી, લોભ એ સેવે નિત છે ભવ પાછા સંજ્વલન પ્રત્યાખ્યાનીએજી, અપ્રત્યાખ્યાન વિશેષ છે એથે અને નંતાનું બંધિયજી, પ્રાણીતું ઉવેખ કે ભ૦ | ૮ | પ્રત્યેકે એક એકનાજી, ભેદ કહ્યા અરિહંત છે ચાર ચાર કરતાં સોલ હુવે છે, ટાલ તે ગુણવંત ા ભ૦ ૯ | હાસ્ય રતિ અરતિ ભય પરિહરૂજી, સેગ દુશંછા ટાલ છે નર સ્ત્રી નપુંસક વેદથીજી, પ્રાણી તું મન વાલ ભ૦ કે ૧૦ છે દેવતા નર તિરિ નારકીજી, આ યુદ વિશાલ છે પુર વિજય બુદ્ધરાજથીજી. મણિવિજય રંગસાલ છે ભ૦ ૫ ૧૧ છે ઈતિ ચારકર્મપયડી પ્રથમ ભાગ છે | ઢાલ છે ૨ બે કર જોડી તામરે છે એ દેશી છે
નામ કરમને ભેદરે, એકસે ત્રણસું, તે વિવરી હવે કહું એ છે ચાર ગતિનાં નામ, એકેંદ્રિ આદિ પંચેદ્રિ પાંચ જાતિ કહીએ છે ૧ છે દારિક વૈકિયરે, આહારક તેજસ, પાંચમું કા“ણ તનુ સહીએ છે અંગ ઉપાંગ તે જાણ, અપાંગ ત્રીજું,
દારિક પંચ બંધના એ છે ૨ એ સંઘાતન વિચારીરે, પંચભેદે કરી, દારિક આદિગણે એ છે વાષભ નારાજ રે, રાષભનાશચ, નારાચ અધે કીલીકા એ છે ૩ છે છેવકું સઘણુરે છડું ભાખીઉં, ષટ સંસ્થાન જ જીવના એ સમ થઉરસ્ત્ર ન્યગ્રોધ રે, સાદિક કુન્જ, વામન હુંડક ભાખીઓ એ છે કે એ કાલ નિલે. રાત. પીલે ઉજલે વર્ણ પાંચે જાણીએરે છે સુરભિ દુરભિ ગંધરે પંચરસ કહ્યા, તીખે કડ કસાયેલે એ છે પ છે ખાટી મીઠે હિયર, ફરસ આઠજે, ગુરૂ લધુ મૃદુ ખર શીતલ એ છે ઉષ્ણ સ્નિગ્ધ રક્ષ, અનુપુવી, ચારે ગતિની જુજુવીરે | ૬ | શુભ,
For Private And Personal Use Only