________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર પાસ, મુજ પાપ પડલ સવિ, દુષુપ્ત દુરે જાય . ૨ શ્રી તપગચ્છનાયક વિજય દાન સુરિંદ, તસ પાય પ્રણમીને, સેવે સુરનર વૃંદ છે ૩ તસ નામે મુજને, ટાળીએ મુજ મિથ્યાત, સેવતાં પાપે, જિન ધર્મ જગત વિખ્યાત છે જ છે સંવત સય સેલહ, ઈગ્યારશ માન છે આ સુદ પુનમ, વાર શુભ ધ્યાનાપા
છે કલશં છે ઈમ શુ જિનવર વીર સુખકર, રાણપુર ઘર મંડણે છે તસ પાય પામી સીસ નામી, દુરીય દૂરગતિ ખંડણે સેવે સુરાસુર, સુણે ભાસુર ગર્ભવાસ નિરૂત્તર છે બિજ ભણે દેવીદાસ મેવક, સકલ સંઘ મંગલ કરે છે ૧ મે ઈતિ ષટ આરાસ્વરૂપ કથક શ્રી મહાવીર સ્તવન સંપૂર્ણ
છે અથ શ્રી દ્વારા ગુણસ્થાનવનું સ્તવન
| શ્રી શંખેશ્વરપુર ધણજી, પ્રણમી પાસ જિષ્ણુદ નામ જપતાં તેહનું જી, આપે પરમાનંદ છે ભવિક જન સાંભલે એહ વિચાર કર્મ ગ્રંથ માહે કહ્યું છે, એ સઘલે અધિકાર છે ભવિક
૧ નાણાવરણીય જાણીયેળ, બીજું દર્શની હોય છે ત્રીજું વેદનીય ભાખીયું, મેહનીય ચોથું જે છે ભ૦ મે ૨ આયુ કર્મ વલી પાંચમું છે, છઠું નામ વિચાર છે શેત્ર કર્મ તે સાતમું છે, આઠમું અંતરાય છે ભ૦ ૩ મે મતિ મૃત અવધિ મન કેવલું છે, જ્ઞાનાવરણીય ભેદ છે ચખુ અચમ્મુ અવધિ કેવલી છે, દર્શનના એ ભેદ છે ભવિક છે ૪ નિદ્રા પહેલી નિદ્રાનિ કાબીજ, ત્રીજી પ્રચલા વખાણ છે પ્રચલા પ્રચલા ચેથી કહી છે, ર્થિણદ્ધિ પંચમ જાણે છે ભ૦ ૫ છે દર્શનાવરણીય તણાજી, એ નવ ભેદજ ધાર છે શાતા અશાતા વેદનીછ, જાણે તે નિશ્વાર
For Private And Personal Use Only