________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩ કર્મ ક્ષયકારારે છે ભવિએ જ ઈગ્યારસ ચોદશી તિથી એગ પૂર્વને કાજ છે આરાધી શુભ ઘર્મને, પામે અવિચલ રાજા ભવિ છે ૫ છે ધનેશ્વર પ્રમુખે થયા છે, પર્વ આરાધ્યા રે એહ. # પામ્યા અવ્યાબાધર, નિજગુણ રિદ્ધિ વિહરે છે ભવિ છે ૬ મૈતમ પૂછે વીરરે, કહો તેને અધિકાર છે સાંભળી પર્વ આરાધવારે, આદર હોય અપાર છે ભવિ છે ૭ | આ છે હાલ મે ૨ એકવીસાની છે એ દેશી છે
છે ધનપુરમાં રે, શેઠ ધનેશ્વર શુભમતિ કે શુદ્ધ શાવકરે, પર્વ તિથે પસહ વ્રતી ઘનશ્રી તસર, પત્ની નામ સહામણું ધનસાર સૂત રે, શેઠ તેહને જન્મને કામણે ૧ ટકા કામણો નિજહિત કારણમાટે, શેઠજી આઠમ દિને છે લઈ પિસહ શૂન્ય ધરમાં, રહ્યા કાઉસ્સગ સ્થિરમને ઈણ અવસરે સોહમ ઇંદો, બેઠે નિજસુર પર્ષદ છે કરે પ્રશંસા શેઠની ઈમ, સાંભલે સહુ સુર તદા ના ૨ ( જે ચળાવે રે સુરપતિ જઈને આપ હિ, પણ શેઠજીરે પિસહમહિ ચલે નહિ ઈમ નિસુણી રે મિથ્યાત્વી એક ચિંતવે છે હું ચળાવું રે જઈને હરકેઈ કેતુકે તે ૩ ત્રાટક | શેઠના મિત્રનું રૂપ કરીને, કેટી સુવર્ણને ઢગ કરી, કહે લ્યો એ શેઠ તે પણ, નવિ ચળ્યા જેમ સુરગિરિ છે પછી પત્નીનું રૂપ કરીને, આલિંગનાદિક બહુ કરે છે અનુકૂલ ઊપસર્ગો તે હી શેઠજી, ધ્યાન અધિકેરૂ ધરે ૪ | કરે બિહામણુંરે તાપ પ્રમુખ દે ! નારીને સુત રે આવી ઈણિપરે ભાખતા | પારે પિસહરે અવસર તુમ બહુ થયે એ તબ શેઠજીરે ચિંતવે કાલ કેતે થે ( ૬ ૫ ટક ! સઝાયને અનુસાર કરીને, જાણ્યું છે હજી રાત એ પિસહ હમણ પારીયે કિમ નવી થયે પ્રભાત એ છે તબ
For Private And Personal Use Only