________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
ગુણ ધારણે, હેય ધર્મ તનુ પુષ્ટરે ! સુ છે ૩ ! એહથી કર્મ કાદવ ટલે, એહ છે સંવર રૂપરે છે અવિરતિ કુપથી ઉદ્વરે, તપ અકલંક સ્વરૂપરે છે કા પૂર્વ જન્મ તપ આચર્યો, વિશલ્યા થઈ નાર રે છે જેહના નવણના નીરથી, શમે સકલ વિકારરે છે સુ છે ૫ રાવણે શક્તિ શત્રે હ, પડ લક્ષમણું સેજ રે હાથ અડતાં સચેતન થયે, વિશલ્યા તપ તેજરે છે સુ છે ૬ છઠું આવશ્યક કહ્યું, એહવું તે પચખાણ રે છે એ આવશ્યક જેણે કહ્યાં, નમું તે જગ ભાણ છે સુલ ૭ છે | | કલશ છે તપગચ્છનાયક મુક્તિદાયક શ્રીવિજયદેવ સૂરિ શ્વર છે તપદ દીપક મહ ઝીપક, શ્રી વિજય પ્રભ સુરી ગણધરે છે શ્રી કીર્તિવિજય ઉવઝાય સેવક વિનયવિજય વાચક કહે છે છ આવશ્યક જે આરાધે, તેહ શિવ સંપદ કહે છે ૧ છે ઇતિ ષડાવશ્યક સ્તવનું છે
अथ षट्पर्वी महात्म्य स्तवन. શ્રીગુરૂપદ પંકજ નમીરે, ભાંખું પર્વ વિચાર છે આગમ ચરિત્રને પ્રકરણે રે, ભાગ્યે જેમ પ્રકારે રે ભવિયણ સાંભલો છે ૧. નિદ્રા વિકથા ટાલી, મુકી આમળે છે એ આંકણું ચરમ નિણંદ વીશમેરે, રાજગ્રાહી ઉદ્યાન ગૌતમ ઉદ્દેશી કહેર, જિનપતિ શ્રી વદ્ધમાન છે ભવિ૦ મે ૨ પક્ષમાં ષટ તિથિ પાળીએ, આરંભાદિક ત્યાગ માસમાં ષટ પડી તિથિરે, પિસહ કેરા લાગ રે છે ભવિ. ૩ છે દુવિધ ધર્મ આરાધવારે, બજ તે અતિ મહાર | પંચમી નાણુ આરાધવા રે, અષ્ટમી
For Private And Personal Use Only