________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
360 પુરૂષ અવિનાશી કેસર ચંદન મૃગમદ ઘેાળી, હરખેસુ ભરી હેમ કરોલી, શુદ્ધ જલે અઘેલી નવ આંબેલની કીજે એલી, આસો સુદ સાતમથી બોલી, પૂજે શ્રી જિન ટેલી છે ચિહું ગતિની મહા આપા ચોલી, દુરગતિનાં દુઃખ દૂરે ઢેલી, કર્મ નિકાચિત રેલી ક્રોધ કષાય તણા મદ લેલી, જિમ શિવ રમણ ભમર ભેળી, પામે સુખની ઓળી # ૨ આ સુદી સાતમ સુવિચારી, ચૈત્રી પણ ચિત્તશું નિરધારી, નવ આંબેલની સારી | ઓળી કીજે આળસ વારી, પુનિમ લગે સચિત પરિહારી, દેહરે દેવ હારી | પડિકમણું છે કીજે ધારી, સિદ્ધચકે પુજે સુખકારી, શ્રી સિદ્ધાંત મજારી | શ્રી જિન ભાષિત પર ઉપકારી, નવપદ જાપ જપ નરનારી, જિમ લહે મુક્તિની બારી / ૩ / શ્યામ ભમર સમવેણી કાલી, અતિ સુંદર સેહે સુકમાલી, જાણે રાજ મરાલી | જલહલ ચક્ર ધરે રૂપાલી, શ્રી જિન શાસનની રખવાલી, ચકેશ્વરી મેં ભાલી છે જે ઓલી કરે ઉજમાલી, તેહનાં વિઘન હરે સાબાલી, સેવક જિન સંભાલી | ઉદય રત્ન કહે આસન વાળી; જે જિન નામ જપે જપમાલી, તે ઘેર નિત્ય દિવાલી | ૪ |
॥ थंभण पाश्वनाथनी स्तुति ॥
સ્થંભણ પુરવર પાસ વિણું, અશ્વસેન કુલ કમલ દિ. બુ, આમલી અભવ કહે મેહરાય શિર પાડે દંડે, તિહુઅણ જાસ પ્રતાપ અખંડે, ભવિઅણુ મન આણંદ ૫ ભવ ભવ ભીડ ભલિ પરે ચૂરે, મન વંછિત સવિ સંપદ પુરે, પ્રભુકર મારી સારે છે વરૂણજ કહીએ પશ્ચિમ સ્વામી, જિણે આરાધ્ય
For Private And Personal Use Only