________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદેશે ગર્ભાપહાર, દેખે સુપન ઉદાર છે એથે સુપને બીજું માર, સુપન પાઠક આવ્યા દરબાર, ઈમ ત્રીજું જયકાર છે ૨
થે વીર જનમ વખાણ, દિશિ કુમરી સવિ ઇદને જાણુ, દિક્ષા પંચ વખાણ છે પાર પરિસહ તપને નાણુ, ગણધર વાદ માસી પરમાણુ, તિમ પામ્યા નિવાણ છે એ છક્કે વખાણે કહીએ, તેલાધર દિવસે એ લહીએ, વીરચરિત્ર એમ સુણુએ છે પાસ નેમિનિન અંતર સાત, આઠમે ષભ થશે અવદાત, સુણતાં હોયે સુખશાત ૩ સંવછરી દિન સહુ નરનારી, બારસે સૂત્રને સમાચારી, નિસુણે અઠમધારી રે સુણીએ ગુરૂ પટ્ટાવલી સારી, ચિત્ર પ્રવાડી અતિ મને હારી, ભાવે દેવ જુહારી છે સાતમી સાહમણી ખામણા કીજે, સમતા રસમાંહી ઝીલીજે, દાન સંવછરી દીજે છે ઈમ ચકેસરી સાનિધ કીજે, જ્ઞાન વિમલસૂરી જગ જાણજે, સુજસ મહેદય કીજે જાા ઇતિ શ્રી પર્યુષણ પર્વ સ્તુતિ સમાપ્ત
॥ अथ श्री नवपद ओळोनी थोय ॥
અંગ દેશ ચંપાપુરી વાસી, મયણાને શ્રીપાલસુ ખાસી, સમકિત સુમન વાસી એ આદિ જિસરની ઉલ્લાસી,ભાવ પૂજા કીધી મન આસી, ભાવધરી વિસવાસી I ગલિત કેડ ગયે તિણે નાસી, સુવિધિસુ સિદ્ધચક ઉપાસી, થયે સ્વર્ગને વાસી in અસે ચઇતરની પુરણ માસી, પ્રેમે પુજે ભક્તિ વિકાસી, આદિ
For Private And Personal Use Only