________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૦
પૂજ્યને બંધ, પુણ્યથી બીજે અધિકે કે નહિરે, જેથી થાએ સુખ સંબંધરે, ગે છે ૨ ઈચ્છા પડિકમણું કરી પાંએિરે, પ્રાણિને પૂન્યને બંધરે, પૂન્ય નિ કરણ જે ઉવેખરે, પરભવે થાસે અંધ અંધરે, ગે૩ છે પાંચ હજારને ઉપર પાંચસેરે, દ્રવ્ય ખરચી લખાવે જેહરે, જીવા ભગવાઈ પન્નવણારે. મુકે ભંડારે પૂન્યનિરહરે, એ ગે. ૪પાંચ હજાર ને ઉપર પાંચર, ગાયે ગર્ભવંતિ જેહરે, તેહને અભય દાન દેતાં થકારે, મુહપાત આપ્યાનું પુન્ય એહરે, ગે છે ૫ દસ હજાર ગોકુલ ગાય તણરે, એકેકે દસ હજાર પ્રમાણરે, તેહને અભયદાન દેતા થકારે, ઉપજે પ્રાણીને નિરવાણ ગવદ છે તેથી અધિકું ઉત્તમ ફળ પામિરે, પરને ઉપદેશ દિધાને જાણરે, ઉપદેશથી સંસારીતરેરે, ઉપદે પામે પરિમલ નાણરે, બેવ ૭ શ્રી જના મંદિર અભિનવ ભારે, શિખરને ખચિકરાવે જેહરે, એકેકે મંડપ બાવન ચિત્યને રે, ચરવલો આપ્યાનું પુન્ય એહરે ગોટા માસખમણની તપસ્યા કરે, અથવા પન્નર કરાવે જેહરે, એહવા કોડ પનર કરતાં થકારે, કાંબલિયુ આપ્યાનું ફલ એહરે છે ગોગા સહસ અઠયાસી દાનશાળા તણુર, ઉપજે પ્રાણીને પુન્યનો બંધરે, સ્વામિ સંગાતે ગુરૂને થાનકેરે, પ્રવેસ થાએ પુન્યનું બંધાગો ૧ના શ્રી જીન પ્રતિમા સેવન મય કરે રે, સહસ અઠાસિને પ્રમાણે, એકેકી પ્રતિમાં પાંચસે ધનુષ્યનો ઈરિયા વહિ પાડકમવા ને એ પ્રમાણ રે . ૦ ૧૧ છે
આવસ્યક પનર જુગતે ગ્રંથમારે, ભાવેએ પડિકમણાને સંબંધ, જીવા ભગવઈ આવસ્યક જોઈને રે, સ્વમુખ ભાખે વિરજીણુંદરે, ગે. ૧૨ વાચક જસ કહે શ્રધાધરેરે, પાલસે
For Private And Personal Use Only