________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લા
બ્રાહ્મણને નિજહાથે છે ૧ વિહાર કરતાં કાંટે વલછ્યું, બીજું અદ્ધ તે ચેલ છે . તેર માસ સર્ચલક રહિયા, પછે કહિયે અચેલ છે . ૨ | પન્નર દિવસ રહી તાપસ આમેં, સ્વામી પ્રથમ ચોમાસું છે કે અસ્થિગ્રામેં પહેતા જગગુર, શૂલપાણિની પાસે જ છે ૩ | કષ્ટ સ્વભાવ વ્યંતર તેણે કીધા, ઉપસર્ગ અતિ ઘેર જ છે સહી પરિસહ તે પ્રતિબંધી, મારી નિવારે જોર જી ને ૪ મેરાક ગામેં કાઉસગ્ગ પ્રભુજી, તાપસ તિહાં કરભેદી જ છે અહÚદકનું માન ઉતાર્યું, ઈદ્દે આંગુલી છેદી જી ને ૫ છે કનકબલે કેશિક વિષધર, પરમેશ્વર પડિબોહ્યો છે કે ધવલ રધર દેખી જિન દે, જતિ મરણ સહ્યો છે કે છે દ સિંહ દેવ જી કિયે પરિસહ, ગંગા નદી ઉતારે છે કે નાવ નેમ જ્ઞાન કરતા દેખી, કંબલ સંબલ નિવારે છે કે ૭છે. ધર્માચાર્ય નામેં મખલી, પુત્રે પરિઘલ જવાલા જી છે તેજલે
સ્થા મૂકી પ્રભુને, તેને જીવિત દાન આત્યાં જ છે ૮ વાસુદેવ ભવં પુતના રાણી, વ્યંતરી તાપસ રૂપે જી ! જટા ભરી જલ છાંટે પ્રભુને, તે પણ યાન સ્વરૂપે જ છે ૯ મે ઈન્દ્ર પ્રશંસા અણમાનતે સંગમેં, સુરે બહુ દુ:ખ દીધાં છે કે એક રાત્રિમાં વીશ ઉપસર્ગ, કઠેર નિઠેર તેણે કીધા છે ૧૦ છે છમાસવાડા પુઠે પડિયે, અહાર અસૂજતે કરતે નિશ્ચલ ધ્યાન નિહાલી પ્રભુનું, નાઠા કર્મથી ડરતે જી ! ૧૧ મે હજી કર્મ તે અઘેર જાણું, મને અભિગ્રહ ધારે છે કે ચંદનબાલા અડદને બાકુલે, ષટમાસી તપ પારે છે ૧૨ પુરવ ભવ વરી ગેવાä, કાને ખીલા ઠોક્યા છે કે ખરક વૈર્થે ખેંચી કાયા, ઈશુપેરે સહ કર્મ રોક્યાં છે કે ૧૩ છે બાર વર્ષ સહેતાં ઈમ પરિસહ, વૈશાખ શુદિ દિન દશમી છે ! કેવલ જ્ઞાન ઉપન્યું
For Private And Personal Use Only