________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૦
વાધે વીર રે, આઠ વરસના થયા વડવીર રે છે ૬ દેવ સભામાં ઇંદ્ર વખાણે રે, મિથ્યાષ્ટિ સુર નવિ માને રે કે સાપનું પ કરિ વિકરાલ રે, આવ્ય દેવ બિવરાવવા બાલ ૨ :Cl ના વીરે હાથે સાહી રે, બાલક રૂપ કરી સુર ત્યાંહી રે વીરની સાથે આ રમવા રે, જાણે હાર્યો સુર તે બ૯માં રે ૮ નિજ ખલે વીરનેં ચઢાવે રે, સાત તાડ પ્રમાણે તે થાવે રે વીરે માર્યો મુષ્ટિપ્રહાર રે, બીને સુર તે કર્યો પિકાર રે જ છે દેવ ખમાવી કહે સુણ ધીર રે, જગમાં હેટ તું મહાવીર રે માત પિતા હવે મુહૂરત વારૂ ૨, સુતને મેહલે ભણવા સારૂ રે
૧ છે આવી ઇંદ્ર તે પૂછવા લાગ્યો રે, વીરે સંશય સઘલે ભાં રે જેન વ્યાકરણ તિહાં હવે રે, પડ ઉભે આગલ જોવે રે છે ૧૧ મે મતિ શ્રત અવધિજ્ઞાને પૂરા રે, સંખે માત શરા રે | અતિ આગ્રહથી પરણ્યા નારી રે, સુખ ભોગવે તેહશું સંસારી રે ૧૨ નંદિવર્લ્ડન વડે ભાઈ રે, બહની સુદસણું બસુખદાયી રે છે સુલેકે પહોતાં માય ને તાય રે, પૂર્ણ અભિગ્રહ વીરને થાય છે કે ૧૩ મે દેવ લેકાંતિક સમય જણાવે રે, દાન સંવત્સરી દેવા મંડાવે રે માગશર વદિ દશમી વ્રત લીને રે, તીવ્ર ભાવથી લેચ તવ કીને રે ! ૧૪ દેશ વિદેશે કરે વિહાર રે, સહે ઉપસર્ગ જે સબલ ઉદાર રે છે પુરું પાંચમું વખાણ તે આહીં રે, પભણે માણક વિબુધ ઉમાહી રે રે ૧૫ . ઈતિ
છે અથ ષષ્ઠ વ્યાખ્યાનો ય પ્રાર®તે છે છે ઢાલ સાતમી છે શાયના . ચારિત્ર લેતાં અંધે મૂકયું, દેવદુષ્ય સુનાઠે છે કે આ હનું આપ્યું પ્રભુ છે,
For Private And Personal Use Only