________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૩
સૂરચું રચીયાં, દશ અધ્યયન રસાલાં રે ! મનકપુત્ર હેતે તે ભણતાં, લહિયે મંગલમાલા છે માત્ર ૬ શ્રીવિજયપ્રભ સૂરિને રાજ્ય, બુધ લાભવિજયને શિષ્ય ર છે વૃદ્ધિવિજય વિબુધ આચાર એ, ગાય સકલ જગી રે કે સારુ પણ છત દશવૈકાલિકઝીય સંપૂર્ણ
॥ अथ श्रीपर्युषण पर्वनो स्वाध्याय प्रारंभः ॥
પર્વ પજુસણ આવીયારે લાલ, કીજે ઘણું ધર્મ ધ્યાન રે છે ભવિક જન | આરંભ સકલ નિવારી રે લાલ, જીને દીજે અભયદાન રે | ભ પર્વ છે ૧ એ આંકણી ! સઘલા માસમહ શિરે રે લાલ, ભાવ માસ સુમાસ રે જો તિણમાંહે આઠ દિન રુડા રે લાલ, કીજે સુકૃત ઉલ્લાસ રે છે છે ભ૦ મે ૫૦ ૨ ખાંડણ પીસણ ગારનાં રે લાલ, હાવણ ધાવણ જેહ રે ! ભવ છે એહવા આરંભ ટાલવા રે લોલ, ઉત્સવ કરીયે અનેક રે ! ભવ છે ૫૦ ૩ પુસ્તક વાસી ન રાખીચે રે લાલ, ઉત્સવ કરીયે અનેક રે છે ભ૦ ધર્મ સારૂ વિત વાવરો રે લાલ, હઈએ આ વિવેક રે | ભ૦ છે પ૦ છે છે છે પૂજી અચી આણ રે લાલ, શ્રીસદગુરૂની પાસ રે છે ભ૦ છે ઢેલ દદામાં ફેરીયાં રે લાલ, માંગલિક ગા ગીત રે છે ભo | ૫૦ ૫ ૫ ૫ શ્રીફલ શિખર સોપારિયાં રે લોલ, દીજે સહામીને હાથ રે ! ભવ છે લાભ અનંતા વધાવતાં રે લાલ, શ્રીમુખ ત્રિભુવન નાથ રે ભ૦ છે ૫૦ છે ૬ છે નવ વાંચન કલ્પસૂત્રનું રે લાલ, સાંભલે સૂધે ભાવ રે ભ૦ ૪ સાહામીવત્સલ કીચે રે લાલ, ભવજલ તસ્વા નાવ રે ભગ
For Private And Personal Use Only