________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાણ દેહ, નાવ પાસે પાપે જેહ રે છે તે છે ૬ iદેષ રહિત આહાર જે પામે, જે લૂખે પરિણામેં રે છે તે દેહનું સુખ નવ કામે, જાગતે આઠઈ જામે છે તે છે ૭ મે રસના રસ રસીયા નાવ થા, નિર્લોભી નિર્માય રે છે સહ પરિસહ સ્થિર કરી કાયા અવિચલ જિમ ગિરિરાય રે તે છે ૮ ને રાતે કાઉસ્સગ્ન. કરી સમશાનેં, જે તિહાં પારસહ જાણે રે છે તે નવિ ચુકે તે હવે ટાણે, ભય મનમાં નાવ આણે રે છે તે છે ૯ છે કે ઉપર ન ધરે ક્રોધ, દિયે સહુને પ્રાતબધ રે કર્મ આઠ ઝીં. પવા જેધ, કરતે સંયમ શોધ છે તે છે ૧૦ | દશવૈકાલિક દશમાધ્યયને, એમ ભાંગે આચાર રે છે તે ગુલાભ વિજયથી. પામે, વૃદ્ધાવજય જયકાર રે છે તેવો ૧૧ મે ઈતિ |
૫ અકાદશાધ્યયનમય પ્રારંભ: ! . જે નમે રે નમે શ્રી શત્રુંજય ગિરિવર છે એ દેશી ! સાધુજી સંયમ સુધી પાલે, વ્રત દૂષણ સવિ ટાલે રે ! દસકાલિક સૂત્ર સંભાલે, મુનિ મારગ અજુઆલે રે સાવ . સં. છે ૧ છે એ આંકણી રોગપતિક પરિસહ સંકટ, પરસંગે પણ ધાર કરે છે ચારિત્રથી મત ચુકે પ્રાણી, ઈમ ભાંખે જિનસાર રે છે સાથે સં૦ મે ૨ ભ્રષ્ટાચારી મુંડે કહાવે, ઈહ ભવ પરભવ હાર રે | નરક નિગોદ તણું દુ:ખ પામે, ભમતો બહુ સંસાર રે સા, સં૦ ૩ છે ચિત ચોખે ચારિત્ર આરાધે, ઉપશમ નીર અગાધ ર છે ઝીલે સુંદર સમતાદરિયે, તે સુખ સંપત્તિ સાથે સાવ છે સં૦ ૫ ૪ . કામધેનું ચિંતામણિ. સરિખું, ચારત્ર ચિતમેં આણે રે છે ઈહ ભવ પરભવ સુખદાયક એ સમ, અવર ન કાંઈ જાણે છે સારુ છે ૫ મે સિજર્જભવ
For Private And Personal Use Only