________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૪ આદરીયે . શી ઈચ્છા એમ પૂછી આપે, તેહ નવિ અંગીક કે એ મુઠ મે ૨ એ કંદ મૂલ ફલ બીજ પ્રમુખ વલી, લવણાદિક સચિત્ત છે જે તિમ વલી નવિ રાખજે, તેહ સનિધિ નિમિત્ત કે મુ0 | ૩ છે ઉલટણે પીઠી ૫૨ હર્ચેિ, સ્નાન કદા નવિ કરી છે ગંધ વિલેપન નવિ આચરિયું, અંગ કુસુમ નવિ ધરિયે કે છે મુળ છે ૪ ગૃહસ્થનું ભાજન નવિ વાવરિ, પરહર્થેિ વલી આભરણ છે છાયા કારણ છત્ર ન ધરિયે, ધરે નઉપાનહ ચરણ કે એ મુ. છે ૫ છે દાતણ ન કરે દર્પણ ન ધરે, દેખેં નવ નિજ રૂપ છે તેલ ચોપડી મેં ને કાંકરી નકીજે, દિઓં ન વસે ધૂપ કે છે મુઠ માદા મચી પલંગ નવિ બેસીજે, કિજે ન વિંજણે વાય છે ગૃહસ્થળેહ નવિ બેસીજે, વિણ કારણ સમુદાય કે મુવ ૭ વમન વિરેચન ટેગ ચિકિત્સા, અગ્નિ આરંભ નવિ કીજે છે સેગઠાં શેત્રંજ પ્રમુખ જે કીડા, તે પણ સવિ વરજે છે મુ. | ૮ છે પાંચ ઇન્દ્રિય નિવશ આણી, પંચશ્રવ પચ્ચખીજે | પંચ સમિતિ ત્રણ ગુપ્તિ ધરીને, છક્કાય રક્ષા તે કીજે કે મુવ | ૯ | ઉનાલે આતાપના લીજે, શીયાલે શીત સહીયેં શાંત દાંત થઈ પરિસહ સહેવા, થીર સ્થિર વરસાલે રહિ કે | મુળ છે૧૦ ઈમ દુક્કરે કરણી બહુ કરતાં, ધરતાં ભાવ ઉદાસી i કર્મ ખપાવી કે હૂઆ, શિવ રમણીશું વિલાસી કે એ મુ. મે ૧૧ છે દશવૈકાલિક ત્રીજે અધ્યયને, ભાંગે એહ આચાર છે લાભ વિજયગુરૂ ચરણ પસાર્યો, વૃદ્ધિવિજય જયકાર કે આ મુ. | ૧૨ ઇતિ છે
છે અથ ચતુથાશ્ચયન ઝાય પ્રારંભ છે છે સુણ ગુણ પ્રાણી, વાણી જિન ત છે એ દેશી છે સ્વામી સુષમ રે કહે જંબુ પ્રત્યે, સુણી સુણ તું ગુખાણિ |
For Private And Personal Use Only