________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૫
લાયે વહેંચાય રે ૧ લા ૩ નંદની સેવન ડુંગરી, આખર નાવી કે કાજ રે ! ચક્રી સુભૂમ તે જલધિમાં, હાર્યું બટ ખંડ રાજ રે છે બુડે ચરમ જહાજ, દેવ ગયા સવિ ભાજ રે, લોભે ગઈ તસ લાજ રે ! લાવ છે ૪ . દ્વીપાયન દહી દ્વારિકા, બલવંત ગેવિંદ રામ ૨ | રાખી ન શકયા રે રાજવી, માત પિતા સુત ધામ રે છે તિહી રાખ્યાં જિનનામ રે, શરણ કીએ નેચિસ્વામ રે છે વ્રત લેઇ અભિરામ રે, પિતા શિવપુર ઠામ રે લા છે પ . નિત્ય મિત્ર સમ દેહડી, યણ પર્વ સહાય રે ! જિનવર ધર્મ ઉગાર્સ, જિમ તે વંદનિક ભાય રે
ખે મંત્રિ ઉપાય રે, સંતવ્યો વલી રાય ૨, ટાલ્યા તેહના અપાય રે ! લા. ૫ ૬ છે જનમ જરા મરણાદિકા, વયરી લાગી છે કેડ રે | અરિહંત શરણું તે આદરી, ભવ ભ્રમણ દુ:ખ ફેડરે છે શિવસુંદરી ઘર તેડ રે, નેહ નવલ રસ રેડ રે, સીંચી સુકૃત સુરપેડ રે ! લાવ એ છે
છે દેહ છે છે થાવસ્થા સુત થહર, જે દેખી જમ ધાડ સંયમ શરણું સંગ્રહ્યું, ધણ કણ કંચણ છાંડ છે ૧ . ઈણ શરણું સુખિયા થયા, શ્રી અનાથી અણગાર શરણ લહ્યા વિણ જીવડા, અણી પરે રૂલે સંસાર ને ૨ ઇતિ દ્વિતીય ભાવના
છે ઢાલ ત્રીજી છે છે રાગ મારૂણી છે ત્રીજી ભાવન ઈણીપ ભાવીયે રે, એહ સ્વરૂપ સંસાર છે કર્મવશે જીવ નાચે નવનવ રંગશું રે, એ એ વિવિધ પ્રકાર રે ૧ ચેતન ચેતીયે રે, લહી માનવ અવતાર છે ચેડ છે ભવ નાટકથી જે ઓ ઉભગા રે, તે છાંડે
For Private And Personal Use Only