________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૪
૮ આબિલને તપ આદરી, કોઢ અઢારને કરે છે સદગુરુ આજ્ઞા શિર ધરી, હુઓ રાય શ્રીપાલે રે | ન | ૯ | તપ પ્રસાદે સુખ સંપદા, પ્રત્યક્ષ સ્વ પરે છે ઉપસર્ગ સવી દૂર ટળ્યા, પાયે સુખ અનતેરે નઇ છે ૧૦ છે દેશ દેશાંતર ભમી કરી, આવ્યા તે વસંતેરે છે નવ રાણી પામ્યા ભલી, રાજ્ય પાપે મનરગેરે છે ને કે ૧૧ છે તપગચ્છ દિનકર ઉંગી, શ્રી વિજયસેન સુરિંદરે, તાસ શિષ્ય વિમલ એમ વિનવે, સતીય નામે આણું દેરે છે ૧૨ છે
- સાધુનીનો રક્ષાય છે
પંચમહાવત દશવિધ યતિધર્મ, સત્તર સંજમ ભેદ પાલજી વૈયાવચ દસ નવવિધબ્રહ્મચર્ય વાડ ભલી અજુઆલેજ - ૧ | જ્ઞાનાદિ ત્રય બારે ભેદે, તપ કરે જે અનીદાનજી છે કેધારીક ચારેને નિગ્રહ, એ ચરણસીતેરી માનજી છે ૨છે ચઉવિધ પિંડ વસતી વસ્ત્ર પાત્ર, નિર્દૂષણ એ લેવેછ, સુમતિ પાંચવલી પડીમાં બારહ, ભાવના બારહ સેવે છે ૩ છે પચવિશ પડીલેહુણ પંચઈક્રિયા છે વિષય વિકારથી વારેજી, ત્રિણ ગુણીને ચ્યાર અભિગ્રહ, દ્રવ્યાદિક સંભારેજી ૪ મે કરણસીતેરિ એહવી સેવે, ગુણ અનેકવલી વાધેજી છે સંજમી સાધુ તેહને કહીયે, બીજા સવા નામ ધરાવે છે પ છે એ ગુણ વિણ પ્રવજ્યા બોલી, આજીવિકાને તેલેજીતે ખટકાય અસંમી જાણો, ધર્મદાસ ગણી બેલેજી પદા જ્ઞાનવિમલ ગુરૂ આણા ધરીને, સંજમ શુદ્ધ આરાધજી અમ અનુપમ શિવસુખ સાધે, જગમાં કીર્તિ વધેજી ૭
For Private And Personal Use Only