________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achie
૨૩૩
લે દીક્ષા હે વીર | ધાતુ | ૩ [ મુજ મન જયારે હુંસ હતી ઘણીરે, જે રમાડી વહુ તણાં બાલ | દેવ અટારે દેખી નવી શારે, ઉપાયો એહજઝાલ ધા૪ પ સુણ સુણ મારે મેઘ ઈમ વિનવેરે, નથી નથી કેહને કેય દહણ સંસારેરે થીર કે નવી રદ્યારે, હરીહર ચક્રવર્તીજેય ધાન્ન ૫ | મેઘ કુમારે માતા પ્રતે બુઝવીરે, દીક્ષા લીયે વીરજીની પાસ છે અમર કહે એ મુનિને વાંદતાં રે, છુટસે ભવ તણે પાસ a ધાટ ૬ છે.
છે નવા મહિનાની સફાય છે
સરસતી માતા મયા કરો, આપે વચન વિલાસરે જ મયણાસુંદરી સતી ગાયશું, આણ હીયડે ભારે ૫ ૧ નવપદ મહીમા સાંભળે, મનમાં ધરી ઉલ્લાસેરે. મયણાસુંદરી શ્રીપાલને, કુલી ધર્મ ઉદારે ૨ માલવ દેશ માંહી વલી, ઉજેણી નયરી જામેરે રાજ્ય કરે તીહાં રાજીઓ, પુહવી પાલ નરિદોરે ન૦ / ૩ / રાય તણી મન મેહની, ધરણી અને પમ દેયરે / તાસુ કુંખે સુતા અવતરી, સુરસુંદરી મયણા જેડર ના ન ક સુરસુંદરી પંડિત કને, શાસ્ત્ર ભણી મિથ્યાતરે 1 મયણાસુંદરી સિદ્ધાંતને, અર્થ લીયે સુવિચારે છે ના પ ગાય કહે પુત્રી પ્રત્યે, હું તુઠે તુમ જેહેરે છે વંછીત વર માગે તદા, આપુ અને પમ જેહારે | ન | ૬ | સુરસુંદરીએ વર માગીએ, પરણાવી શુભ કામેરે છે મયણાસુંદરી વયણાં કહે, કર્મ કરે તે હેયરે નવ છે ૭કરમે તુમારે આવીયે, વરવારો એટી જેહેરે છે તાત આદેશ કરગ્રહો, વરીયે કુછી તેહારે નવા
For Private And Personal Use Only