________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૭
કે ૧૫ . ઈમ અમૃત પદને વરી, બેઠા થઈ નિશંક છે સુજ્ઞાની વદ્ધમાન ભાવેકરી, વંદે નિત નિત રંગ સુજ્ઞાની વીર છે ૧૬ .
છે કલશ છે ઈમ વીર જિનવર સયલ સુખકર દુરત દુઃખહ જિમ મણી, યુગ બાણ વસુ શશી માન વરસે, સંધુ ત્રિભુવન ધણી છે સગવીસ ભવનું સ્તવન ભવિયણ, સાંભલી જે સહે તે અદ્ધિ વૃદ્ધિ સુ સિદ્ધિ સઘલે, સદા રંગ વિજયલહે છે ઈતિ શ્રી સત્તાવીસ ભવનું વીર જિન સ્તવન સંપૂર્ણ. !
॥श्री महावीरस्वामोर्नु पंचकल्याणक--
त्रण ढाळ- स्तुवन ॥ દુહા શાસન નાયક શિવકરણ, વંદુવીર સિંદ છે પંચ કલ્યાણક જેહના; ગાશું ધરી આણંદ છે ૧ મે સુણતાં ઘુણતાં પ્રભુ તણુ, ગુણ ગીરૂમાં એકતાર | ઋદ્ધિ વૃદ્ધિ સુખ સંપદા, સફલ હુએ અવતાર છે ૨ છે ટાલ છે ૧ ૫ બાપડી સુણ જીભલડી છે એ દેશી છે
છે સાભળયો સનેહી સયણ, પ્રભુના ચરિત્ર ઉલ્લાસે જે સાંભળશે પ્રભુ ગુણ તેહના, સમકિત નિર્મળ થાશેરે સાંવ , છે ૧ જંબુદ્વીપે દક્ષિણ ભારતે, માહણ કુંડ ગામે ત્રાષભદત બ્રાહ્મણ તસ નારી, દેવાનંદા નામે છે. સારા ૫ ૨ | અષાઢસુદી છઠે પ્રભુજી, પુત્તરથી ચવિયા છે ઉત્તરા ફાલ્ગની ગે આવી, તસ કુખે અવતરીયારે કે સાંઢ છે ૩ તિણ સ્થણી સા દેવાનંદા, સુપન ગજાદિક નિરખે છે પ્રભાતે સુણુ કંથ રાષભદત્ત, હિયડ
For Private And Personal Use Only