________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોદ સહસ અણગાર છે સુજ્ઞાની છે વિર૦ | ૩ છત્રીસ સહસ સુસાડુણી, ચારસેં વાદિ પ્રમાણ છે સુજ્ઞાની છે વેકિય લબ્ધિને કેવલી, સાતમેં સાતમેં જાણું છે સુજ્ઞાની છે વીર છે ૪ એહી નાણીધર તેરસે, મનઃ પવશત પંચ છે સુજ્ઞાની છે વીરપાપા દેઢ લાખ નવ સહસ છે, શ્રમણે પાસક સાર છે સુજ્ઞાની શાવિકા વળી ત્રણ લાખને, ઉપર સહસ અઢાર છે સુજ્ઞાની છે વિરહ છે ૬ ચëવધ સંઘની સ્થાપના, કરતા ફિરતા નાથ સુજ્ઞાની
ભવિક કમલ પડિહતા, મેલતા શિવપુર સાથ છે સુજ્ઞાની છે છે વીરવ | ૭ | પુત સપુત - એહવા, જગમાં દીસે કેય છે સુજ્ઞાની છે ખાસી દિન કુખે વસ્યા, એ ઉપકારને જોય સુજ્ઞાની | વીર છે ૮ શિવપુર તેહને પહોચાવીયા, બ્રાહ્મણ બ્રાહ્મી દેય છે સુજ્ઞાની છે જગવત્સલ જિન વંદતા, હિયડું હરખીત હોય છે સુજ્ઞાની છે વર૦ છે ૯ છે ત્રીસ વરસ ગૃહવાસના, ભેગવી ભેગ ઉદાર છે સુજ્ઞાની છે છઘરથાન વસ્યા સહિ, બારસાધિક વર્ષ ધાર
સુજ્ઞાની વિર૦ કે ૧૦ છે ત્રીસ વરસ જણે અનુભવ્ય, કેવલ લીલવિલાસ રાજ્ઞાની છે. પૂર્ણ આઉખું પાલીને, બોતેર વરસનું ખાસ છે સુજ્ઞાની ! વર૦ કે ૧૧ દિવાલી દીન શિવ વર્યો, છેડી સયલ જંજાલ છે સુજ્ઞાની છે સહજાનંદી સુખ લહ્યું, આતમ શકિત અજુઆલ છે. સુજ્ઞાની છે વિર૦ કે ૧૨ | ભૂત ભાવિ વ
માનના, સુર સુખ લેઈ અશેષ છે. સુજ્ઞાની છે નભપ્રદેશ ઠવે કરી, કીજે વર્ગ વિશેષ છે સુજ્ઞની | વીર ૧૩ છે ઈણી પરે વર્ગ અનંતના, કરીયે સહુ સમુદાય છે સુજ્ઞાની કે અવ્યાબાધિત સુખતણે, અંશ ન એક લખાય છે સુજ્ઞાની છે વિર૦ મે ૧૪ છે નિજ ગુણ ભેગી ભેગવે, સાદિ અનંત કાલ છે સુજ્ઞામી છે નિજ સત્તાને વિલસતા, નિશ્ચય નય સંભાલ કે સુજ્ઞાની વીર૫
For Private And Personal Use Only