________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪3
પમ નામ છે બલ પરીક્ષા ઈહાં કીજીએજી, આછે અને પમ ઠામ છે સુણે / ૯ / કૃષ્ણ કર લંબાવીયેજી, ઝાલી નેમ કુમાર w કણુયર કાંબ જિમ વાલીયેજી, ક્ષણ નવ લાગી વાર સુણ છે ૧૦ એ કૃણે કર ધર્યો ને મનેજી, વાલ્ય કિમહી ન જાય છે નેમે કૃષ્ણ ધાધલીએજી, હરી મન ઝાંખે થાય છેસુત્ર કૃષ્ણ વધ્યા ઘર આપણેજી, ચિતે હદય મજાર છે બત્રીસ સહસ અંતેઉરી
છે, બેલાવી ઘર નાર | સુ છે ૧૨ // નેમ કુંવર છે લાડકાછ, બંધવ શ્યામ શરીર ને વિવાહ તાસ મનાવવા, પહેરે કંચુક ચીર રે સુણ૦ / ૧૩ .
ઢાલ છે. ૨ | ટેલે મીલિ સવિ હરની નારી, અમદા ૫હતી ગઢ ગીરનારી, ખડખેલી માંહિ ભરીઉ નીર ઝીલે પહેરી આછા ચીર | ૧ | નેમ તણે ઈમ ઝાલી હાથ, હાસ્ય વિનોદ કરતી નેમ સાથ છે સોવન સ્પ્રિંગી નીરે ભરી, છોટે નેમ કુંવરને કોરી પર એક મુખ નેમ કુમારનું ધુએ, વદન એક ચીર જઈ
હે છે દેવર મા સુંદર સાર, પરણો નારી નેમ કુમાર છે ૩ છે શિલા દેવર કરે વિચાર, નારી વિના કુણુ કરસે સાર છે ભેયણ સુયણ ફેફલ પાન, નારી વિના કુણ દેશે માન ૪નારી વિના નર હાલી હેય, બાર પરૂ નાવે કેય ને સાધુ સાધવી શ્રાવક સાય, ભક્તિ કરે જે સ્ત્રી ઘર હાય મ પ નેમ કહે સુણે ભાભી વાત, એ પ્રીછું હું સવિ અવદાત છે નારી મેહે જે નર પડયા, સાત નરકે તે રડવડયા છે ૬ છે એ નારી નવ કેહની હાય, તુ પણ હદય વિચારી જોય સુરનર કિંમર દાનવ જેહ, નારી આપ્યા તને છેહ + ૭ જમુજ પરદેશી જેહ, શબ્દ વિહંખ્યા નારી તે છે દીક ધનને જિમ નારી નડ, રાય ભર્તુહરિ ઇમ
For Private And Personal Use Only