________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
છે કલશ છે સંવત સત્તર વરસ છપન, આ માસ ઉદાર એ છે પ્રતિપદા તિથિ શુકલ પક્ષે, જેસલમેર જાર એ છે પ્રધાન પાઠક શ્રી કુશલ ધીરે, ગુરૂએ સાંનિધ્ય કરી એ સ્તવન કીધે કુશલ લાભે, ધર્મ માર્ગ મનમેં ધરી છે ઈતિ શ્રી મલ્લિનાથજી વૃદ્ધ સ્તવન છે
છે અથશ્રી નેમિનાથનીનું સ્તવન છે
I ઢાલ / ૧ સરસતી સામિણું પાય નમુંજી, ગાયશું નમી જિહંદ છે સમુદ્રવિજય કુલે ઉપજી, પ્રગટ પુનમચંદ સુણે નર નેમ સમે નહી કોય છે સિરીપુરને રજીઓ, શિવાદેવી સુત સોય // સુણોનર૦ કે ૧ છે એ આંકણી છે ચિદ સુપન સુચિત ભલાજી, જનમ્યા નેમિ કુમાર છે જોબન વય પ્રભુ આવીયાજી, સકલ લોક શણગાર છે સુણે છે ર છે એક દીન આવે મલપતાજી, આયુધશાલા જ્યાંય ! શંખ ચકને ગદા - લીજી, સારંગ ધનુષ ત્યાં છે સુણે છે કે છે નેમિ ધનુષ ચઢા વીયાજી, ચક જમાડયું ત્યાં તે ગદા ઉપાડી ફેરવી, શંખલીએ કરમાંહ સુણે જ છે નેમિ વજાવે શંખનેજી, નાદે ડોલ્યારે ઈ તે શેષનાગ પાતાલમાં, ગગને તારાચંદ્ર છે સુણે પા વનમાં બીન્યા મૃગપતીજી, હંસ સરોવર કંઠ છે નારી બીનીકામિનીજી, આલંબી પીયા કંઠ છે સુણે છે ૬ શબ્દ સુર્યો જમ શંખનેકરતે કૃષ્ણ વિચાર છે કહે કુણ વયરી ઉપને, રાજ લાયે નિરધાર | ૭ | હરિહેલામાં આવિયા,
ચાં છે નેમિ કુમાર એ મુખથી મીઠું બોલતાંજી, હીયડે રેષ અને પાર સુણો # ૮ કૃષ્ણ કહે સુણે રાજીયા), નેમિ નિરૂ
For Private And Personal Use Only