________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
૧૩૯
કહું પુર્વ ભવ વાત, જિહાંથી ચડી આવ્યા છે વીતશેકા નામે નગરી, મહાબલ નામ કહાયા છે ૬ છે તે મલીયા એ મિત્ર, સહુ મલી દીક્ષા લીધી મહાબલ વંચા મિત્ર, તપમે માયા કાધિ | ૭ | સેવ્યાં સ્થાનક વીસ, મૈત્ર તીર્થકર બાંધે છે સ્ત્રી વેદ ઉદાર, પુન્યમેં પાપએ સાધે છે ૮ છે અણુસણ કરાય તે વાર, જિન ધર્મશું લય લાઈ છએ જીવ જયતિ વિમાન, સુર પદ્ધી તીહાં પાઈ ૯ છે છે ઢાલ છે રા શ્રી ચંદ્રપ્રભુ પાસે રે છે એ દેશી છે
છે ઈણહીજ જંબુદ્વીપમારે, ભરત ક્ષેત કહેવાયરે એ મિત્ર તિહાં જે ઉપનારે, તે સુણ ચિતલાયરે છે ઈશહીજ છે છે ૧ છે પબુઢા ઈખવામાંરે, વદાય અંગરાયરે છે શંખ કાશીને રાજીરે, રૂપી કુણાલ કહાયરે છે ઈણહીજ છે ૨ આદિત શત્રુ કુડુ દેશમાંરે, જિતશત્રુ પંચાલ કહાયરે છે જયંતથી ચવી તે સહુ, ઈહાં અવતાર લહાયરે છે ઈણહીજ છે ૩ છે મ હાબેલ જીવ તિહાં થકી, પુન્યવંત પ્રધાનરે છે ફાગણસુદી ચોથ નેરે, ચવિયા શ્રી યંતવિમાનરે છે ઈણ છે ૪ પ્રભાવતી ઉર અવતયોરે, માસ હુઆ જવ તીનરે લ ડેહલે એ ઉપરે, વિણ પૂજ્યા રહે દીનરે ! ઈશુહીજ છે ૫ છે જલ થલ ઉપના કૂલનીરે, સુવું સેજ બિછાયરે છે. પાંચ વરણ ફૂલ ચંદુઆરે, સુગંધ સરૂપ સહાયરે છે ઈણહીજ છે ૬ છે નવસરે હાર ફલાં તણેરે, હું પહેરું મનરંગ છે વાણુવ્યંતર તે દેવતારે, પુરે તેહ સુગધરે છે ઈશહીજ૦ | ૭ | મૃગીર શુદી અગીઆરસેરે, જાયી પુત્રી રતનરે છે અધ નીશા વીત્યા પછી, માતાજી હરખી મનરેદ છે ઈણી જ છે ૮ છે
For Private And Personal Use Only