________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
મિઠડિ મુજમન તિમ તુમ વાણી છે તુજ ૪ તુમ તણ ગુણ તણે પારહું નવિ લહૂ, એક જીભે કેમ મેં કહીજે તાર મુજ તાત સંસાર સાગર થકી, રંગશું શીવરમણ વરી જે તુ પt
છે. કલશ ઈમ કાષભ સ્વામી, મુક્તિગામી ચરણ નામી શીએ ! મરૂદેવી નંદન સુખ નંદન, પ્રથમ જિન જગદીશએ છે મનરંગ આણી, સુખવાણ, ગાઈઓ જગ હિતકરૂ | કવિરાય લબ્ધિ નિજ સુસેવક પ્રેમ વિજય આનંદ વરે છે ઈતિ શ્રી રૂષભ સ્વામીને તેર ભવનું સ્તવન છે
॥अथ श्री मल्लीनाथनुं स्तवन. ॥ | દુહા નવપદ સમરી મનશ્રદ્ધ, વલી ગૌતમ ગણધાર છે સરરવતી માતા ચિત્ત ધરું, વાધે વચન ઉદાર છે ૧ મલ્લીનાથ. ઓગણીસમા જિનવર જગમાં જેહ છે ગુણ ગાઈશું તેહના, સગુણ સુણે ધરી નેહ છે ૨ | કિણ દેડી કિણ નગરમેં, કવણ પિતા કુણ માત પાંચ કલ્યાણક પરગડા, વિગત કરી કહું વાત ારા છે ઢાલ ના રામચંદકે બાગમે ચંપે મેય રહ્યોરી છે એ દેશી
| | Uણહીજ જંબુદ્વીપ, ક્ષેત્ર ભરત સુખકારી નયરી મિથિલા નામ, અલકાને અણહાર છે ૧. તિહાં નૃપ કુંભ નરેસર રાય, રાણી પ્રભાવતી નામે છે શીયલ ગુણ સમિહિત, જસ પસર્યો કામો ઠામે છે ર છે એક દિવસે તે નાર, સુતી સેજ મોઝારિ દેખી ચદે સુપન, તે જાગી તિgિવારે છે ૩ પતિની પહાતી પાસ, સુપન સહું તે કહીયા છે નૃપ હરખે મન માંહે, અનુપમ હેતે લહીયા છે ૪ સુપન તણે અનુસાર, પુત્રી હશે પુન્યવંતી અરથ સુણીને તેહ, ઘરહેતી ગહગહતી . પ
For Private And Personal Use Only