________________
છે અરિગ્રહનો વ્યાપક અર્થ. આ છે સાચે સમાજવાદ તેને બરાબર સમડ, અપનાવવાથી જ જીવન જીવવા માટેના અનિવાર્ય સાધનો અન્ન અને વસ્ત્રની આજની કટોક નિવારણ થઈ શકશે.
આવતાકાળના એંધાણ પારખી, પ્રત્યક્ષ જોઈને જ, પ્રભુ મહાવીરે કરૂણાભાવથી પ્રે જનતાના સુખ અને શાંતિ માટે અહિંસા, સત્ય અને અપરિગ્રહનો મહાન ઉપદેશ આપેલો જેના આપણી ઉપર આવા અગણિત ઉપકારો છે, તે પ્રભુ મહાવીરની જન્મ જ્ય તિ આવી છે અને “પચ્ચીસમી નિર્વાણ તિથિ પણ નજીકના ભવિષ્યમાં જ આવી રહી છે તે એ દેવાધિદેવ, પરમકૃપાળુ પરમાત્મા પ્રત્યે આપણું શું કર્તાવ્ય છે ? તે વિચારવાની એક ડગલું આગળ વધી આચરણમાં મૂકવાની ક્ષણ આવી પહોચી છે
ક્ષણજીવી કાર્યક્રમો તો દર વર્ષે થતા રહે છે અને ભુલાઈ જાય છે “પચીસસે નિર્વાણ તિથિ” ઉપર તો કેઈસ ગીન કાર્ય કરવાનું છે જે યુગ યુગાન્તર સુધી દશે દિશા પ્રભુના સ દેશને ફેલાવતું રહે, પ્રસારિત કરતું રહે.
પ્રભુ મહાવીરના ભકતો ! ઉઠો, યતા સાધો અને સંગીનકાર્યની રૂપરે વીરાયતન” આકાર લઈ રહી છે, તેમાં કાર્ય રૂપી અંજલી આપી કૃતાર્થ થાઓ
Space Donated : KESHOW JEE & COMPANY
3, POLLOCK STREET,
CALCUTTA-1