________________
૩૨૦ ]
जैन साहित्य संशोधक
[ રેવં રૂ
ચારિત્રસંબંધી યોગ્યતા. એ વખતે તો જેટલા યતિ તેટલા જ “પંન્યાસ” ! સંભળાય છે કે જે યતિ શ્રી પૂજ્યને ભેટ રૂપે થોડાક રૂપીઆ આપતો તેને શ્રીપૂજ્ય તરફથી બદલામાં પંન્યાસ પદ મળતું. પરંતુ એટલું અવશ્ય બંધારણ હતું કે જ્યાં સુધી શ્રી પૂજ્ય તરફથી પંન્યાસપદ અપાયેલું જાહેર થતું નહિ ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ પોતાના નામ સાથે ૫' શબ્દનો ઉપયોગ કરી શકતો નહિ. જેવી રીતે આજે સરકાર તરફથી પ્રજાના કઈ પ્રતિષ્ઠિત જનને તેની યોગ્યતા અનુસાર “રાય બહાદુર” કે “રાજા” આદિના ખેતાબ આપવામાં આવે છે ત્યારે તે વ્યક્તિ ઉપર તે બેતાબ બાબતનો સર્ટિફીકેટ મેકલવામાં આવે છે તેમ આચાર્ય પણ જ્યારે જે યતિ-સાધુ ને પંન્યાસ પદ આપતા ત્યારે તે બાબતનું પિતાના હસ્તાક્ષરવાળું પ્રમાણપત્ર તેના ઉપર મોકલી આપતા. આ પ્રમાણપત્રો ઘણાભાગે ૪-૫ આંગળ જ લાંબા ચેડા થતાં હતાં પત્રના મથાળે આચાર્ય પોતાના હાથે ફક્ત “સહી' આવા એજ અક્ષરો મોટા કદના લખતા. બાકીનું બધું વૃત્તાંત તેમની પાસે જે મુખ્ય યતિ મનાતો તે લખતો. જુના ભંડારોમાં આવી જાતના સેંકડો પ્રમાણપત્રો હારી દષ્ટિગોચર થયાં છે. વાચકોના અવલોકન માટે એ જાતના બે પત્રોની નકલ અત્રે આપવામાં આવે છે.
I s || 8 નવા માં શ્રી શ્રી વિના I g - | ૐ જલ્લા મા વ શ્રીવિષાधर्म सूरीश्वर चरणसेवी उ । श्रीहितविजय जिनेन्द्रसूरीश्वर चरणसेवी । पं । सौभाग्य.
જિ િિહd I d I dવગર જ | S | કિજા ના રિલિત | | વન વિથ . विनीत स । योग्यं । अपरं तुह्मारा शिष्य पं। कल्याण स। योग्यं । अपरं तुम्हों ने ग। कुशलविजयनइं श्रीजीयई पं० पद श्रीजीई पं० पद प्रसाद कीधो छ । मिति संवत् प्रसाद कीधो छई । मिति सं । १८११ वर्षे १८४८ ना व । महावदि १ दिने पेटलाद मध्ये । प्रथ । ज्येष्ठ व । ८ । षोडाडार नगर मध्ये ।
પંવિનય ઘા થી લંડ વિનાવિના | યોd | આવી જાતનું પ્રમાણપત્ર મળ્યા પછી જ તે વ્યક્તિ પોતાના નામ સાથે “પં” અક્ષરને પ્રયોગ કરી શકતી હતી. તેમ જ આ પદ આપ્યાની ગઝના દરેક યતિને આચાર્ય તરફથી ખબર આપી દેવામાં આવતી હતી. જેથી બીજા યતિયો તે વ્યક્તિની સાથે પત્રવ્યવહારાદિ કરે ત્યારે “પં” શબ્દવિશિષ્ટ જ તેનું નામ લખે. જે ખબર હોવા છતાં પણ કોઈ યતિ વ્યક્તિના નામ સાથે એ શબ્દ ન લખે તે તેથી માનહાનિ થએલી મનાતી અને તે બદલ શ્રીપૂજ્ય તરફ ફર્યાદ કરવામાં આવતી !
આજના સુધારાવાળા જમાનામાં એ પદવીના સંબંધમાં પણ કેટલાક સુધારો થએલો જોવામાં આવે છે. આજે એ પદવી આપવામાં નથી રહ્યું પૂર્વનું જ્ઞાનસંબંધી રેગ્યતાનું બંધારણ કે નથી રહ્યું આચાર્ય દ્દવારા જ તે મેળવવાનું સાધન ! આજે તે જેમને પંચપ્રતિક્રમણ પણ બરાબર શુદ્ધ નહિ આવડતા હોય તે પણ એ પદવી પ્રદાન કરી શકે છે અને ગ્રહણ કરી શકે છે ! બંધારણમાં માત્ર અમુક સમય સુધી તપનું સેવન જ બાકી રહ્યું છે. આશા છે કે જેમ જેમ સુધારાની પ્રગતિ થતી જશે તેમ તેમ સાધુએ એ બાબતમાં પણ પોતાની ઉદારતા બતાવતા જશે !
* ઉદયપુર-(મેવાડ)ના મહારાણાના જુના કાગળમાં પણ મથાળે આવા જ જાતના “સી” એવા બે અક્ષરે હોટા કદમાં લખેલા હોય છે. જુઓ, વેંકટેશ્વર પ્રસને પ્રકટ કરેલે ડને “ગાન તિદાસ ભાગ ના પરિશિષ્ટમાં
Aho! Shrutgyanam