________________
૨૨૪ ]
जैन साहित्य संशोधक
[ વંદુ રૂ
દૃષ્ટિવાદના અનિધકારના કારણેાના વિષયમાં એ પક્ષ છે. પહેા પક્ષ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ આદિનેા. એ પક્ષ સ્ત્રીમાં તુત્વ, અભિમાન, ઇંદ્રિયચાંચ”, મતિમાંદ્ય આદિ માનસિક દેખે। બતાવીને તેને દૃષ્ટિવાદના અધ્યયનનો નિષેધ કરે છે. તે માટે જીએ વિશેષા॰ ભા॰ ગા॰ પપર
ખીજો પક્ષ હરિભદ્રસર આદિને છે. આ પક્ષ અશુદ્ધિરૂપ શારીરિક દોષ બતાવીને તેના નિષેધ
કરે છે. જેમ કે—
“ હ્રયં દ્વારા પ્રતિવેધ: ? તથાવિધવિત્રઢે તતો ઢોષાત્ ।
'
લલિતવિસ્તરા, પૃ૦ ૧૧૧ કૈવલજ્ઞાન પ્રાપ્ત કરવામાં જે વસ્તુતઃ વિરેધ નથી. કારણ કે અધ્યયનને તે નિષેધ કરે છે.
નયદષ્ટિથી વિરાધને પરિહાર---ષ્ટિવાદના અનધિકારથી સ્ત્રીને ઉપર પ્રમાણે તત્ત્વાર્થ કથિત કાર્ય-કારણે ભાવના વિરાધ દેખાય છે, તે શાસ્ત્ર સ્ત્રીમાં દષ્ટિવાદના અર્થની યેાગ્યતા માને છે પણ ફક્ત શાબ્દિક " श्रेणिपरिणतौ तु कालगर्भवद्भावतो भावोऽविरुद्ध एव " । લલિતવિસ્તરા તથા એની મુનિચંદ્રસૂરિષ્કૃત પંજીકા, પૃ ૧૧૧ તપ ભાવના આદિથી જ્યારે જ્ઞાનાવરણીયના ક્ષયાપશમ તીવ્ર થઈ જાય છે ત્યારે સ્ત્રી શાબ્દિક પાઠ સિવાય જ દૃષ્ટિવાદનું સંપૂર્ણ અર્થજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને શુક્રધ્યાનના એ પાદ પ્રાપ્ત કરીને કેવલજ્ઞાન પણ પ્રાપ્ત કરી શકે છે.
“यदि च शास्त्रयोगागम्यसामर्थ्य योगावसेयभावेष्यतिसूक्ष्मेष्वपि तेषां विशिष्टक्षयोपशमप्रभवप्रभावयोगात् पूर्वधरस्येव बोधातिरेकसद्भावाद | शुक्रभ्या हयप्राप्तेः केवलावाप्तिक्रमेण मुक्तिप्राप्तिरिति न दोषः । अध्ययनमन्तरेणापि भावतः पूर्ववित्त्वसंभवात् इति विभाव्यते, तदा निर्ग्रन्थीनामप्येवं द्वितयसंभवे दोषाभावात् । " शास्त्रवार्तास० पृ० ४२६
ગુરુમુખથી શાબ્દિક અધ્યયન કર્યાવિના અર્થમાધ ન થાય એવા નિયમ નથી, કારણ કે અનેક માણસા એવા દેખાય છે કે જેઓ કાઇપણ ગામ પાસે ભણ્યાવિના જ મનન અને ચિંતનદ્વારા પેાતાના ઇષ્ટ વિષયનું ઊંડું જ્ઞાન મેળવી શકે છે.
હવે રહ્યો શાબ્દિક અધ્યયનના નિષેધ તે નિષેધ આ પ્રશ્ન ઉપર અને તર્ક-વિતર્ક ઉત્પન્ન કરે છે. જેમ કે જે મનુષ્યની અંદર અર્થજ્ઞાનની યોગ્યતા માની શકાય, તે મનુષ્યને શાબ્દિક અધ્યયન માટે અપેાગ્ય માનવા એ કેટલું સંગત છે ? શબ્દ એ તે અર્થજ્ઞાનનું સાધન માત્ર છે. તપ ભાવના આદિ અન્યસાધનાથી જે માણસ અર્થજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે તે, તે જ્ઞાનને શબ્દદ્રારા સંપાદન કરવામાં અયેાગ્ય છે એમ કહેવું તે ક્યાં સુધી વ્યાજબી છે ? શાબ્દિક અધ્યયનના નિષેધ માટે જે તુપણું, અભિમાન આદિ માનસિક દેષ દેખાડવામાં આવ્યા છે, તે શું પુરુષાતિમાં નધી હાતા ? તે વિશિષ્ટ પુરુષામાં તે દોષોના અભાવ હોવાથી પુરુષસામાન્ય માટે શાબ્દિક અધ્યયનના નિષેધ ન કર્યો તો શું પુરુષસમાન વિશિષ્ટ સ્ત્રીએના સંભવ નથી ? અને જો અસંભવ હોય તે સ્ત્રી મેક્ષનું વર્ણન પણ કેમ સંભવી શકે ? શાબ્દિક અધ્યયન માટે જે શારીરિક દોષોની સંભાવના કરી છે તે પણ શું બધી સ્ત્રીઓને લાગુ પડે છે ? જો કેટલીક સ્ત્રીમાં લાગુ પડતી હોય તે! શું કેટલાક પુરુષામાં પણ શારીરિક અશુ દ્ધિની સંભાવના નથી ? આવી દશામાં પુરુષતિને છેડી સ્રીતિ માટે શાબ્દિક અધ્યયનના નિષેધ શા માટે કરાયા ? આ તર્કોના સંબંધમાં સંક્ષેપમાં એટલું જ કહેવાનું છે, કે માનસિક અથવા
Aho! Shrutgyanam