________________
અંદ૨ ]
श्री महावीर स्तुति
वयसायको व नो कसायक्खयं कह करेसि । હે નટ્ટનામનુત્તો ખયનુ બયપાયડો ઢોસિ ? ।। ૨ ।।
સ્તુતિકાર ધનપાળ કહે છે કે —
હું ભગવાન ! તમે તા ચારે કાયાના ક્રોધ માન માયા લાભને–સમૂળ નાશ કરેલેા છે. છતાંયે તમે અમારા એકષાયાને ક્ષય શી રીતે કરી શકે છે!?
કાઈનેા ક્ષય કરવા માટે ફ્રાય કરનારમાં ક્રોધ વગેરેની વૃત્તિએ હાય છે એ લેાકપ્રતીત છે. એ ઉપરથી જ કવિ કહે છે કે તમે તે ક્રેાધ વગેરેની વૃત્તિથી તદ્દન ઉપરત છે! છતાં અમારી એ ક્રોધ વગેરેની વૃત્તિએને ક્ષય કરી શકા છે એ આશ્ચર્ય કહેવાય.
કલ્યાણમંદિરના પ્રણેતા સન્મતિ સિદ્ધસેન પણ એ જ કહે છે કે
क्रोधस्त्वया यदि विभो प्रथमं निरस्तो, ध्वस्तास्तदा बत कथं किल कर्मचौराः । श्लो. १३
હે ભગવન્! તમે સૌથી પ્રથમ ક્રોધને ભગાડી મૂકયા. તેા પછી જે કર્મચૌરા શેષ રહેલા હતા તેને શી રીતે ભગાડયા ? ચોરેને ભગાડવા માટે તે ક્રેાધની જરૂર છે.
આ વિરાધના સમાધાનમાં મહાકવિ ધનપાળ કહે છે કે, જેમ કેટલીક વાર ભગાડવામાં ક્રેધની વૃત્તિ અપેક્ષિત હાય છે પણ એ તેા સાધારણ મનુષ્યેામાં તેમ હાય, આ મહાપુરુષ તે અસાધારણ કાર્ટિના છે એટલે એમણે પ્રથમ ક્રોધના ધ્વંસ કરી પેાતાની વૃત્તિમાં અત્યંત શીતળતા ભરી દીધી, અને એ શીતળતા દ્વારા જ એમણે બાકીના કર્મચૌરાને નસાડી મૂકયા. અત્યંત શીતળ હિમ પડવાથી પણ હારા ક્ષેત્રે બળીને ભસ્મ થઈ જાય છે એ વાત કાંઈ અપ્રસિદ્ધ નથી. અર્થાત્ શીતળતા પણ એક જાતનું ધ્વંસક શસ્ત્ર છે. એ જ પ્રમાણે ભગવાને પેાતાના ચારે કષાયેાને ખપાવી નાખ્યા છે. છતાં જે એમના પ્રભાવથી અમારા એ કષાયે મટી જાય છે એ કાંઈ આશ્ચર્ય નથી એ તે એમની શીતળતાનેા જ પ્રભાવ છે.
[ ૨૨૭
સરખાવા–
नहि वेरेन वेरानि सम्मन्तीध कुदाचनं । अवेरेन च सम्मति एस धम्मो सनंतनो || ધમ્મપર્, ચમજવો જો. कृतापराधेऽपि जने कृपामन्थरतारयोः । ईषद्वापादयोर्भद्रं श्रीवीरजिननेत्रयोः ॥
આચાર્ય હેમચંદ્ર, સકલાહતસ્તત્ર ક્ષેા. ૨૭ पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशि । निर्विशेषमनस्काय श्री वीरस्वामिने नमः || યાગશાસ્ત્ર, પ્રારંભમાં જ. એ તા થયું પૂર્વાર્ધ હવે ઉત્તરાર્ધ લઇએમહાકવિ ધનપાળ કહે છે કે,——હે ભગવન ? જેમનાં નામ અને ગાત્રા પ્રસિદ્ધ હાય છે તે જ સંસારમાં પ્રકટ પુરુષ તરીકે અને માન્ય તરીકે એાળખાય છે. પણ તું તે નામ અને ગાત્રને નાશ કરીને જ જગતમાં પ્રકટ થયા છે અને જગદ્ગુરુ તરીકે પૂજાય છે એ શું આશ્ચર્ય નથી ?
એ આશ્રર્યના સમાધાન માટે નીચે પ્રમાણે સમજવાનું છે.
· નામ' અને ‘ ગાત્ર' શબ્દના બે અર્થ છે. એક અર્થ તે જે પ્રસિદ્ધ છે તે અને ખીજો અર્થ નામ એટલે નામકર્મ ( નામ સંસ્કાર પાષક કર્મ ) ગેાત્ર એટલે ગાત્રકર્મ (ગાત્ર સંસ્કારાષકકર્મ) અર્થાત્ જૈનયાગીઓને એ આત્મ-અનુભવ છે કે, જ્યાં સુધી નામકર્મ અને ગાત્રકર્મના નાશ ન થાય ત્યાં સુધી કાઇ પુરુષને પરમપૂર્ણતાએ પહેાંચેલ સુપ્રસિદ્ધ કે જગદ્ગુરુ તરીકે ન માની શકાય. જૈનેતર ભાષામાં કહીએ તેા નામાતીત અને ગાત્રાતીત થયા સિવાય પરમપૂર્ણતાએ પહાંચાતું નથી–અમુક નામ કે અમુક ગાત્ર એ પણ એક પ્રકારના સંકીર્ણતા છે. અર્થાત્ નામ અને ગોત્ર નષ્ટ થવાથી જ ભગવાન સુપ્રસિદ્ધ અને જગદ્ગુરુ છે. એમાં કાંઈ આશ્રર્ય નથી પણ
Aho! Shrutgyanam