________________
૨૬૬ ]
जैन साहित्य संशोधक
[खंड ३
વાત છે. મેરૂપર્વત જેવડું સોનાનું પ્રાસાદ કરાવે, પ્રતિમા ભરાવે, પગથિયાં ધજકલસ કંડ ઘંટા વાજિત્ર તેરણ પ્રમુખ કરાવે, પણ ભાવસ્તવ મુનિરાજપણને અનંતમે ભાગે નાવે એ વાત છે. વલી દ્રવ્યસ્તવ તે જિનપ્રતિમા પ્રાસાદ પ્રમુખ આરંભિક કામમાં, ભાવસ્તવ મુનિરાજ ઉભા ન રહે અને ઉભા રહે તે અનંત સંસારીક થાય એ વાત છે. ઈત્યાદિ પ્રકારે ઘણી વાત છે તે લેશમાત્ર લખી છે. એ અધ્યયનનેં ધુરે એ વાત છે જે મહાનિશીથ ગ્યને ભણાવે, એ ત્રીજા અધ્યયનમાં છે. એ અધ્યયનના ગક્રિયાદિકમાં તપની વાત છે, સેલ જાતને કુશીલીયાની વાત છે. આગલ ઓગણત્રીસ જાતની અપ્રશસ્ય કુસીલીયાની વાત છે. વલી બીજા પ્રકારના કુસીલીયાની વાત છે. તથા આઠ પ્રકારે જ્ઞાન કુશીલીયાની વાત છે. નેકાર ઉપધાન વર્ણન છે. તેમાં દયા વખાણી છે. અનુકંપાનું દયાનું વર્ણવ છે. પછે ગીત મેં નેકાર ઉપધાન વિધિ પૂછી. વીરેં કહ્યું તિથી વાર નક્ષત્ર યોગકરણ ચંદ્રબલ મુહૂત જોઈનેં જિન પ્રાસાદ પ્રતિમા આગલ કીયા કરવી. પાંચ દિનમાં પાંચ પદનું અધ્યયન. ઉપર શૂલીકાના ચ્યાર પદમાંથી બે બે પદનું અધ્યયન માટે ૨ અધ્યયન ચૂલીકાનાં. એવાં સાત અધ્યયન સાત દિનની કીયા આંબલ તપની વાત છે. આગલા નેકાર પંચ પરમેષ્ટીનું જુદું જુદું બહુ વર્ણન છે. પછે નેકાર વર્ણન કરનાર તીર્થંકર. તે તીર્થકરનું પાંચ પાના લગી વર્ણન છે. તીર્થકરની દેવનરે પૂજા કરી. તેહના ૨ દ. દ્રવ્યસ્તવ ૧, ભાવસ્તવ ૨. તેહમાં વ્યસ્તવ તે વિરતાવિરતી, શીલ, પૂજા, સત્કાર, દાન દેવાં, પ્રતિમાપૂજા ઈત્યાદિ ગૃહસ્થ દ્રવ્યપૂજા ભાવપૂજા બેહુ હોય . અનેં ભાવપૂજા ભાવસ્તિવ તે ચારિત્ર તપ જપ ક્રિીયા સંજમ અનુષ્ઠાન કરવાં ૨ એ વાત છે. પછે ગોતમેં વરને પ્રશ્ન પૂ -મુનિઉસન્ન વિહારી સમભાવે કલ્યાણને અર્થે ચારિત્ર લીધાં છે ત્રાદ્ધિગારવ-રસગાર કરીને મહામહ રાગ દ્વેષ વાળી બુદ્ધિઈ કરીને, ભાવપૂજા–મુનિપણું છોડીને, નહીં શ્રાવકમાં નહીં સાધુમાં, ઉભય બ્રણ, નામ માત્ર લિંગ ધારી, ને ઈમ બેલે ઈમ કહે, જે અરિહંત ભગવાનની પ્રતિમાની જલ ચંદન અક્ષત ધૂપ દીપ કનૈવેદ્ય પ્રમુખે પૂજા કરીને તીર્થ થાપીયે છીયે. એહવું જે બેલે તે, ગાયમાં વણણ (?) તહત્તિ શ્રમણ કહીછે. તે અનંતે કાલ ભમયે. એથી વિશેષ અધિકાર પાંચમેં અધ્યયને આવે છે. તે અધ્યયને સાવજ જાચાર્યની કથા છે તે આગલ લખી છે. વળી પરૂપણ અતીસેં કરે જે જિનપૂજાના ઘણું લાભ છે, એવી અતી પુષ્ટી કરીને ભદ્રક જીવ અને પિતે, વિવેક રહિત, ઘણા કુલ ફળનો આરંભ કરીનેં, બેહુ જણને, સમકિત બધી દુર્લભ હસ્તે. માટે દ્રવ્ય પૂજાથી ભાવપૂજા અધિક છે. ભાવપૂજાને અનંતમેં ભાગે દ્રવ્યપૂજાનું ફલ છે. ભાવપૂજાથી દશર્ણભદ્ર, ચક્રધર, ભાનુદત્ત, સસિત્ત, પ્રમુખ અનંત જીવ સંસારને પાર પામીને મેક્ષે ગયા, એ વાત છે. આગલ સિદ્ધનું સુખ વર્ણવ્યું છે. ભીલને તથા રાજાને દષ્ટાંત વર્ણવ્યો છે. સિદ્ધના સુખ આગલ સંસારી સુખ અનંતમેં ભાગે નથી. પછે ગીતમે પૃચ્છા કરી જે–દેવ તથા ઈંદ્ર અવતી ભક્તિ પૂજા કરે છે? ઉ૦-હા ગૌતમ દેવઇદ્રને દેશવીરતી વિરતાવીરતી સર્વવિરતીને વિગ છે, માટે આવતી. એ રીતે સંસારી તીર્થકર તે પણ
Aho Shrutgyanam