________________
એ
છે]
भूगोळ, खगोळ संबंधी केटलाक प्रश्नना खुलासा
[ ૩૬૨
ભરત ક્ષેત્ર
ઉત્તર
-
-
*
પશ્ચિમ
\ અમેરિકા, યુરેપ | એશિયા
| હિંદુસ્તાન આકીકા
આસ્ટ્રેલિયા
દક્ષિણ છે. હવે તમે ઉપરના નકશા તરફ જુઓ. આ મધ્ય ગોળો કે જેમાં આપણે રહીએ છીએ તે ઉપરથી (ઉપરની બાજુમાં ) સાંકડે છે ને નીચેની બાજુમાં વિસ્તીર્ણ છે. એટલે એ ગેળા ગોળ છે એ બરાબર સિદ્ધ થતું નથી. બીજે ગળો લગભગ ત્રિકોણાકારે છે; ને ઘણે પાણીવાળો છે. એટલે અત્યારે આટલી પૃથ્વી આપણી દૃષ્ટિમાં આવી છે. પૂર્વ પાસિફીક ચીરી જે પૂર્વમાં જાય તે જરૂર (કોલંબસે શોધી તેમ) પૃથ્વી પ્રાપ્ત થાય; પણ જઈ શકાતું નથી એમ અંગ્રેજો કહે છે.
૮. હવે આપણે પૃથ્વી ઉપર સિદ્ધા વર્તુલ ચક્રો પૂર્વથી પશ્ચિમ જતા જુઓ ! તે શું છે? એ સૂર્યને ચાલવાના તેના ગાળ (વર્તુલ) માર્ગો છે. જ્યારે પૃથ્વી ગોળ વર્તુલ માર્ગમાં ગતિ કરે છે ત્યારે સૂર્ય ફરતે માને તે તે ગોળ વર્તુલ અર્ધચક્રમાં ધનુષ્યાકૃતિ આકારે ગતિ કરે છે. દષ્ટાન્ત–આપણે સીધા ઉત્તર બાજુમાં બરાબર ઉભા રહી જોઈએ તે બરાબર જુનની ૨૩-૨૪ તારીખે ઈશાનકાણમાંથી સૂર્ય નીકળતે જશે. તે વખતે, ઉત્તરાભિમુખ મકાન હોય ને તેને આગળ આંગણું કે બારણું હોય તે જોઈ શકશો કે સૂર્યને તાપ (તડકે) તેના આંગણામાં ખુલ્લો પડેલો હશે. આ સૂર્ય ધીમે ધીમે ઉપર ચડતે આપણે માથા પર આવશે. માથાથી વાંકમાં ચાલતો અસ્ત થતા વાયવ્ય કોણમાં જતો આપણે જોઈશું. ચોવીસ કલાક પૂર્ણ કરી બીજા દિવસે તેની પાસેના બિન્દુમાં (બીજા વર્તનમાં ) આવેલે આપણને દેખાશે. આમ દરરોજ નવા નવા અક્ષાંશ કે વર્તુળમાં ચાલતા સૂર્યને જોઈશું. ને છેક છેલ્લા ૧૮૦ અક્ષાંશમાં (જૈનદર્શન ૧૮૪ કહે છે, જુઓ ચંદ્રપ્રજ્ઞપ્તિને સૂર્યપ્રજ્ઞપ્તિ એટલે ૩૬૬ દિવસના હિસાબે ૧૮ર છે ને બે વર્ચ્યુલ અકેક ૧૮૦ x ૨ : ૩૬૪ : ૩૬૬ વખત ફરે છે એટલે ૩૬૬ થાય છે ) કીસંબરમાં ૨૩-૨૪ મી તારીખે સૂર્ય અગ્નિકોણમાં ઉદય થતો ને વાંકમાં ગતિ કરતો ને નૈઋત્યકણમાં અસ્ત પામતો જોઈશું. તે વખતે સૂર્યના માર્ગો બધા લવણસમુદ્ર (દરિયા)માં પડે છે. ત્યાં વસતિને અભાવ છે. પણ તેનાં કિરણો તાપ આપણુ બધાને મળે છે. ફેર એ છે કે જ્યારે જેને સૂર્ય નજીક હોય છે ત્યારે જેટલું તાપ-કિરણો જેટલા વખત સુધી તેને મળે છે ત્યારે તેને છેટે જવાથી તેટલા વખત તાપકરણે મળી શકતા નથી. આપણે દેશને, યુરોપને, તેમ જે જે ઉત્તર બાજુમાં પ્રદેશ છે, તેઓને સૂર્ય જેમ માર્ચ, એપ્રીલ એમ પાંચ છ માસ સુધી વધારે વખત રહે છે, તેમ સૂર્ય
જ્યારે દક્ષિણાયનમાં દક્ષિણ બાજુમાં લગભગ છ માસ સુધી હોય છે ત્યારે સૂર્યને તાપ તેટલો મળતો નથી કારણ સૂર્ય એછો વખત રહે છે. પણ તે વખતે દક્ષિણના લેકેને આપણું કરતાં તાપ વધુ વખત રહે છે. જ્યાં જેમ દિવસ (તાપ) વધારે વખત ત્યાં રાત્રિ અંધકાર વધારે વખત રહે છે. એ સહજ છે. હવે આપણે જે સર્યની જગાએ પૃથ્વીને મુકીશું તો તેમ જ ક્રિયા વા પ્રવૃત્તિ બને છે.
Aho! Shrutgyanam