________________
भूगोळ, खगोळ संबंधो केटलाक प्रश्नना खुलासी
भूगोळ, खगोळ संबंधी केटलाक प्रश्नना खुलासा વિચારકે આ લેખ પૂર્ણ વાંચ્યા શિવાય આગળથી કાંઈ પણ વિચાર ન કરી બેસે એવી આશા રાખું છું. - આજે લખ્યું છે તે બન્ને બાજુને અભ્યાસ કર્યા પછી જે હકીકત સમજવામાં આવી છે તે લખું છું.
૧. જે અંગ્રેજો ને પશ્ચિમના લોકે આજે વિજ્ઞાન ક્ષેત્રમાં મૂકી રહ્યા છે, તે ત્રણ ચાર સકાથી વધારે ધસારો કરતા હોય એમ જણાય છે. કેલિંબસ પ્રથમ વધારે પૃથ્વી શોધવા નીકળી પડ્યો, ત્યાં સુધી વધારે દુનિયા છે તેવું તેઓને ભાન ન હતું. ત્યાર પછી તેઓએ એક પછી એક આ મધ્ય ખંડમાં - આવી દુનિયાની મુસાફરી કરી. ડેક, હોકિન્સ ને કુક જેવાએ દરિયામાં ચારે બાજુએ ચડીને આકારે ગાળ મુસાફરી કરી. તે લોકોએ ઘણું સાહસ ખેડયું ને ઘણા આગળ વધ્યા. તેઓ માનવા લાગ્યા કે પૃથ્વી ગોળ છે. એ લોકો પોતાના સાહસના ને પરાક્રમના વૃત્તાન્તો એક પછી એક બહાર મૂકવા લાગ્યા. તેઓ સમજવા લાગ્યા કે ઘણું જ સત્ય આપણે શોધીએ છીએ. ત્યાર પછી કેપરનીકસે ૧૫૪૩. માં પૃથ્વી ફરે છે એ સિદ્ધાંત (Theory) દાખલ કર્યો, ત્યાં સુધી તે લોકે પૃથ્વી ફરે છે એવું માનતા ન હતા. નવા જમાનાને સુધારે વધવા લાગ્યો, ને એક ચીજ હતી તેને નવો વા (ડ્રેસ) પહેરાવ્યો. તેઓ પોતાની જાતને ઘણા બુદ્ધિમાન ને શોધક માનવા લાગ્યા. ત્યાર પછી ખગોળ સંબંધી શોધમાં પૃથ્વીથી ચદ્ર સર્ય વગેરે વગેરે આકાશીય પદાર્થો સાથે કેવું ને કેટલું અંતર છે, તે, તે લેાકા વાથી અને સાધનોથી માપવા લાગ્યા. ત્યાર પછી ન્યુટન, બેકન, હાર્વે, ગેલીલીયો વગેરે વગેરેથી અનેક : અનેક શોધે બહાર આવવા લાગી. આ પૃથ્વી એક ગ્રહ છે, એમ માની આકાશીય પદાર્થોની ગ્રહરૂપ 'હારમાળામાં પૃથ્વી ૫ ગ્રહમણકાને પણ દાખલ કરી દીધે. આમ અનેક રીતે અનેક વિદ્વાનની શોધખોળ જોતાં લોકોની દૃષ્ટિમાં એમ સિદ્ધ થયું છે કે પૃથ્વી ગોળ છે–તે દડા આકારે છે, ને તે સૂર્યની આસપાસ દૈનિક, વાર્ષિક ને બીજી અનેક ગતિથી ફરે છે; એમાં શક નથી.. * ૨. ઉપર્યુક્ત વિચાર અત્યારે આપણા દેશમાં જોસભેર ચાલી રહ્યો છે પણ એમ સંભળાય છે, ને કેટલીક ચોપડીઓથી સમજાય છે કે આ વિચાર યુરોપમાં સર્વત્ર માન્ય હોય એમ જણાતું નથી. ઘણે ભાગ પૃથ્વી ફરે છે તે બાજુમાં નથી. તે લોકો કહે છે કે (The earth is not Sphere) પૃથ્વી ગળ નથી ને અસ્થિર પણ નથી (The Tarra Farmd) પણ પૃથ્વી સ્થિર છે. - $ હવે આપણે એક બીજી બાજુ જોઈએ. અંગ્રેજો કે પશ્ચિમના લોકોએ જે શેધ કરી, તે તેઓનાં સાહસને પુરૂષાર્થ છે પણ તે બધું સત્ય છે એમ કયી રીતે બુદ્ધિ કબુલ કરી શકે? કારણ, તે પ્રજાને જોવા માટે, જાણવા માટે કાંઈ પણ સાધન હોય તે ચર્મદષ્ટિ કે ચમહદય છે. જે પ્રજા એમ કહે છે કે સૂર્ય એક અગ્નિને ભડકે છે, અથવા પહેલાં કહેતા હતા કે તે એક રાક્ષસ છે, વળી કહે છે કે સૃષ્ટિની ઉત્પત્તિ અમૂક વર્ષ પછી થઈ; તે પહેલાં નહતી; વળી કહે છે કે મર્કટમાંથી માનવજાતિ થઈ. આમ અનેકાનેક વાર્તાઓ તેઓ જે દૃષ્ટિથી કહે છે, તે દૃષ્ટિ કથી લેશે ? પૂર્વની પ્રજા ઉપર પશ્ચિમના લોકેની ધુંસરી પડી છે ને તે આજ સુધી છે. આ પ્રજા આજે વિકાસને પામી હેય તો પશ્ચિમની પ્રજાને આભારી છે, ને આજે કાંઈ પણ સમજવા લાગી હોય તે તેઓએ નાખેલાં કેળવણીનાં મૂળ છે. હવે આ જ પ્રજા આજે કહે છે કે આપણે આજ સુધી પરતંત્રતામાં રહ્યા, પણ
Aho! Shrutgyanam