________________
અંત્ર ૪ ]
विबुधविमलसूरि - विज्ञप्तिपत्र
[ ૩૨૨
પેાતાને કર્યું છે હિત જેહનેં એહવા શ્રી આણંદ વિમલ સૂરીશ્વર તિહકાલે લુંકાના મત ધણા વિસ્તર્યો છે ! તેહ ગુરૂની આજ્ઞા થકી ! સંવત્ ૧૫૮૨ ૫ શ્રી આનંદ વિમલસૂરીશ્વરઈ ક્રિયા ઉદ્ધાર કરીને ઘણા જીવનેં પ્રતિ ખેાધ્યા તેહ પાટે શ્રી વિજયદાનસૂરીશ્વર સત્તાવન પાટનૢ વિષે થયા । તેષાં પટ્ટપ્રભાકર શેખરા ક॰ તેહના પાટને વિષે પ્રભાકર ક॰ સૂર્યન વિષે શેખરા મુકુટ સરખા યુગનેં શુભ સૂરયઃ ઉત્તમ સૂરિ છે । ૧૩૭ तेषां पट्टवियत्तले शविजया श्रीहीरसूर्योपमाः क्षित्यामक्बर साहिना द्युतिमता विख्यातसत्कीर्त्तयः । श्रीसेनाद्विजयाख्यरिसुभगाः पट्टे सपादास्पदं सूरिश्रीविजयादिदेवमुनयो गच्छे तपानामनि ॥ १३८ ॥
વ્યાખ્યા—તેષાં ૪૦ તેહ વિજયદાનસૂરીશ્વરને પદ્મરૂપ આકાશ તલને વિષે વિજય પટ્ટ સહિત શ્રી હીરસૂર્યોપમા ક॰ અડવન્નમા પાટનેં વિષે શ્રી હીરવિજયસૂરીશ્વર થયા ! તેહ સૂયૅમાન પ્રતાપી થયા ક્ષિત્યાં ક॰ પૃથિવીને વિષે અક્ષરસાહિના વ્રુતિમતા ૭૦ જ્યેાતિવંત તેહને પ્રતિાવ્યે કરીને સત્કીર્ત્તયઃ ક॰ ભલી છે કાર્ત્તિ તેહની । ૫૮ । શ્રીશેનાદ્રિજયામ્યસૂરિસુભગા ૩૦ ! એગુણસાઠમેં પાટ શ્રી ચેનિવજયસર નામા થયા પટ્ટે સપાદાસ્પદં શ્રી હીરવિજયસૂરીશ્વરનેં પાર્ટે સવાઈ થયા સૂરિશ્રી વિજયાદિદેવ મુનયા ક॰ સામેં પાર્ટે શ્રી વિજયદેવસૂરીશ્વર થયા ગચ્ચે તપાનામને ક૦ તપાગચ્છને વિષે થયા ! ૬૦ | ૧૩૮ ૧ કાવ્યાર્થ:
तेषां पट्टे प्रभाख्या विजयपदयुताः सूरिमुख्या बभूवुः तत्पट्टे ज्ञानसूरिप्रवरसविमलाः साधुसंविज्ञसंज्ञाः । श्रीसौभाग्याभिधाना जलधिपदयुजः सूरिसंपत्प्रयुक्तास्तेषां पट्टे तपस्वी सुमतिजलनिधिसूरिसंज्ञान्वितोऽभूत् ॥ १३९ ॥
વ્યાખ્યા-એકસડિમેં પાટે શ્રી વિજયપ્રભસૂરિ થયા. ખાસક્રિમેં પાટઇ શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વર થયા સાધુસંવિનર્સના ક૦ સાધુમાંહિ સંવેગની સંજ્ઞાવંત આચાર્ય થયા તિહાં ઢુંઢિયાના મત વિશેષ પ્રવર્યાં તિહાં સંવેગી સાધુના શ્રી પૂજ્ય થયા । શ્રીસૌભાગ્યભિધાના જલધિપદયુજઃ રિસંપપ્રયુક્તાઃ–માસક્રિમી ૬૨ પાટઈ થયા તેડુ શ્રી જ્ઞાનવિમલ સૂરીશ્વર નઈં પાટે વ્રેડિમેં પાર્ટે શ્રી સોભાગ્યસાગર સૂરિ થયા તેહ સૂરિની સંપદાસહિત થયાઃ । તેષાં પટ્ટે તપસ્વી તેહશ્રી સૌભાગ્યસાગરસૂરીશ્વરને પાટ” ચૌસઠમેં શ્રી સુમતિસાગર સુરીશ્વર થયા ! તેહ સુમતિસાગરસુરીશ્વર કેહવા છે તપસ્વી॰ ૩૦ મહાતપસ્વી ૫ શ્રી વર્ધમાન તપસ્યાના કરનાર્યા એક ઘીની વિગષ્ટ વિના પંચ વિગષ્ટના પચ્ચખાણ કરનાર્યો । ૧૩૯ । કાબાર્થઃ । धत्ते न्याययशा यशोविजयतां श्रीवाचको नामनि साहाय्याद् बुध ऋद्धिनामविमलः संवेगमार्गास्थितः । च्छो गुरुकीर्तिकीर्तिविमलो बुद्धो गुरुस्तच्छिशुः सूरिश्रीविबुधाभिधानविमलो ग्रन्थं व्यधत्तेमकं ॥ १४० ॥
વ્યાખ્યા—પૂર્વ જે કહી તેહ શ્રીઆનંદવિમલસૂરીશ્વર થકી ગુરૂની પરંપરા કહી તે આચાર્યપદની પરંપરા જાણવી જે ગ્રંથકર્તા વિષ્ણુધવિમલસૂરી । તેહના આચાર્યપદના દાતા શ્રી સુમતિસાગર સૂરીશ્વર
Aho ! Shrutgyanam