________________
૨૩૦]
जैन साहित्य संशोधक
[खंड ३
અથ ઢાલ રસીયાની પ્રથમ તીર્થંકર પથકમલૈ નમું, સમરું સરસ્વતિ માય; સુ. પંચમ આરે હે મુનીવર પ્રગટીએ, ભેટયા ભવ દુખ જાય સુ. વિબુધ વિમલસૂરી વંદે ભાવસું, નિકંદે કરમની કેડિ; સુક ગુર્ણ કરી અમૃત ભર્યો, કુંણ કરે એહની હેડિ. સુ. ગુણ છત્તિસે અંગે આપતા, ગોપતા મન વચકાય; સુ. પંચસુમતિ મહાવ્રત પાલતા, પંચાચાર પણ કહેવાય. સુ. આગમ પસ્તાલીસ જસ મુખ વસે, અષ્ટ મહાવ્યાકર્ણ પંચકાવ્યિ; સુ. અનેર અનોપમ ગ્રંથ ગણું ભર્યા, ન્યાય ચિંતામણી ભાવિ. સુ. તપ તીક્ષણતાં અંગે આદરે, અનુભવે રસનો ભંડાર; સુ. વિબુધવિમલમુરિ શાસન સોભતા. અઘહર દિનકર જિમ અંધકાર. સુ. માતા રહિયાંબાઈ કુખે અવતર્યા, પીતા ગોકલ ગુણવંત; સુ. પ્રાગવંસ પૂન્યવંત અજુઆલીઓ, મહીમા મેર મહંત સુ. તુમ પદ પંકજ અમ મન મધુકર, ઘન ચાતુકની રે પ્રીતિ; સુ.
. . .એ અમારી રે પ્રીતિ. સુ. ધન ધન ક્ષેત્ર સીરામણ ગાંદલી, ધન ધન ગીરૂઆરે પાસ; સુ. ધન ધન સંઘ શ્રાવક ને શ્રાવિકા, અવિચલ ધરમ ઉલાસ. સુ. બરાનપુરને સંઘની વંદના વ્યાંચજો બેકર જોડિ; સુ.
•. . ... ...ગાંદલી નવ નીધ કેડી કલ્યાણ સુ. વિબુધવિમલસૂરીસર સ્વાધ્યાય સંપૂર્ણ.
૮
विमलपादभृत्श्रीआनन्दाभिधानमुनीश्वराः सुविहितवराः सद्गीतार्थास्तपागणमण्डनं कृतनिजहितास्तेषां पट्टप्रभाकरशेखराः
विजयपदयुक्झीदानाख्या युगे शुभसूरयः ॥ १३७॥ વ્યાખ્યા. અથ ગુરૂ પરંપરાની પ્રશસ્ત લિખીએ છે જે સિદ્ધાંતના અર્થ પરંપરાગત હોય તેહ સત્ય જાણવ્યા તેહજ ગુરૂની પરંપરા જે છે તે સમ્યકત્વનું મૂળ કારણું છે તે માટે ગુરુપરંપરાની પ્રશસ્તિ લિખવી એગ્ય છે.
જે શ્રી વર્ધમાન સ્વામી તો સકલ ગુરૂ પરંપરાનું કારણ છે, તે માટે પ્રથમ પાધર છે તે શ્રી સુધર્મો સ્વામી થકી શ્રી હેમવિમલ સૂરીશ્વર પર્યત પંચાવણ પાટ સૂધી ૫૫ સુદ્ધ પરંપરા ચાલી આવી છે ! તેલને પાટે છપ્પણર્મ પાટે ૫૬ | વિમલપદ ભૂત ! શ્રી આનંદાભિધાન મુનીશ્વરા કo | વિમલપદના ધરનાર્યો શ્રી આણું વિમલ મુનીશ્વરા એ હવા આચાર્ય પદાધર ! સુવિહિતવર ક૦ દિયાવંત સાધુમાંહી વરા પ્રધાન સદગીતાર્થોઃ ક ઉત્તમ ગીતાર્થે બહુ શ્રત તપાગમંડનું તપાગચ્છના મંડનકત નિજહિતા ક... !
Aho! Shrutgyanam