________________
શંક છે ].
विबुधविमलसूरि-विज्ञप्तिपत्र.
[૨૨૭
વિદ્યાનિધાન, પનરે ભેદે સિદ્ધના પ્રરૂપક, સેલ કલા સંપૂર્ણ શશીવદન, સત્તર ભેદ પૂજાના ઉપદેશક, અષ્ટાદશ સહશ્ર સિલાંગરથ ઉપદેશક, ઓગણીસ કાયોત્સર્ગ દોષ નિવારક, વીસ થાનક તપ આરાધક, ઈકવીસ ગુણ શ્રાવકના પ્રકાશક, બાવીસ પરીસહના જીપક, તેવિસ સુગડાંગ અધ્યયનના જ્ઞાથક, ચઉર્વિસ શ્રી જીનેશ્વરની આજ્ઞા પ્રતિપાલક, પચવીસ ભાવનાના ભાવિક, છવીસ દશાક૫ વ્યવહાર આરાધક, સત્તાવિસ અણગાર ગુણના પ્રકાશક, અઠાવીસ લબ્ધિગુણના પ્રકાસક, ઓગણતિસ પાપકતપ્રસંગ નિવારક, ત્રીસ મહા મેહની સ્થાનકના પ્રરૂપક, ઇગતીસ સિદ્ધગુણના જ્ઞાયક, બત્રીસ લખણું કરી શભિત, તેત્રીસ આસાતના ટાલણહાર, ચત્રિીસ અતિસય શ્રી તીર્થંકરના ઉપદેશક,
ચઉપઈ કુંથે જિણુંદ ગણધર સડતીસ, ઉદ્દેશા ખુડીયા અડતીસ ગુણચાલીસ કુલગિર નરખિત્ત, ચાલિશ ધપ્ય શાંતિપવિત. ઇગયાલીસ ધર્યો યોગી યોગ, દોષ બયાલીસ રહીત લઈ ભોગ; તિચાલીસ વિપાકાધ્યયન, ચોથે વર્ગ ચાલીસ તિમ. ધર્મતણું ધણ પણિયાલ, બંભી લીપી અક્ષર છગ ચયાલ; અગ્નિભૂત ગૃહ વર્ષ સગયાલ, ધર્મનાથ ગણધર અથાલ. ગુણ પચાસ તે દિઆય, ધનુષ પંચાસ અનંત જિનકાય: ભેદ વિનયના ઇકાવન, મેહનીના નામ છે બાવજ વીર શીખર અનુતર તેપન, તિમ છઉમથાદિન ચઉપન્ન વીર કહું અધ્યયન પશુપન્ન, વિમલનાથ ગણધર છપન્ન. ત્રિણ અધ્યયન પીટક સગવન, પંચકર્મ પ્રકૃતિ અઠાવન; ચંદસંવત્સર દિન ગુણસાઠ, વિમલનાથ તણું ધણુબજ સટ્ટ. જેયણ ભજી ઇગસદ્દી ભાગ, બાસઠ જોયણ ગંગાને લાગ; પૂરૂષ સલાકા પ્રસિદ્ધ ત્રેસઠ, સેંસઠ સુંદરીના ગુણ લઘઠ. સૂરમંડલે નિખ પણુસહિ, તંદુલ આયુ સાગર છાસ; શ્રી શ્રેયાંસ ગણધર સડસટ્ટ, ઘાતકોઈ ગુરૂ જણ અડસટ્ટિ ગુણ સત્તરિ પયડી વિણ મોહ, સત્તર ઘણુ તણુ બારસ જિન ય; ઇગસત્તરિ પૂર્વલખ અજિત ગૃહવાસ, શ્રી ગુરૂ બહેતર કલાનિવાસ. ૯ એગ અસં તિગસત્તરિ ભાય, ચિત્તર વર્ગ અગ્નિભૂતને આય; પંચત્તર ઈગભાગ જાણુ, મધ્યમ મેડ છિન્દુત્તરને ઠાંણ. ૧૦ લવ સોત્તરિ મૂહુરત થાય, વર્ષ અત્યર અકંપિત થાય; પિલિ પિલ એક અંતર માંન, સહસ ઓગણ્યાસી જોયણપ્રમાણ. ૧૧ અસી ઘણુષ શ્રેયાંસ પ્રમાણ, મુની પડિમા ઈકયાસી દિનમાંણ; બયાશી દિન શ્રી વીરજિણંદ, દેવાનંદા કુખવ સંદ ચુલસી ગણધર પ્રથમજિનતણ, પઢમ અંગે પયાસી ઉદેસા ગણ્યા; સુવિધી તણા ક્યાસી ગણધાર, સગતિ પ્રકૃતિ ષટ કર્મ નિર્ધારિ ૧૩ અઠયાસી ગ્રહ કીધા વસ, નવ્યાસ અતિલ્લ તિસ: ને ઘણુ સીતલ જિનતણું, એહમાંન આગમમાં સુણું ૧૪
Aho! Shrutgyanam