________________
૩૨૬] जैन साहित्य संशोधक.
[खंड ३ વિબુધવિમલસૂરિ-વિજ્ઞપ્તિ પત્ર. [ આ નીચે આપેલું વિજ્ઞપ્તિપત્ર, વડોદરાની સેન્ટ્રલ લાઈબ્રેરીના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ અને ગાયકવાડલ્સ ઓરિએન્ટલ સીરીઝ'ના સંસ્થાપક સદૂગત સાક્ષર શ્રીયુત ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ, એમ, એ. પાસેથી અમને મળ્યું હતું. એ વિજ્ઞપ્તિપત્ર ઔરંગાબાદ (દક્ષિણમાં નીઝામના રાજ્યમાં આવેલું એક પ્રસિદ્ધ શહેર) ના સંઘે સંવત ૧૮૧૦ ના વર્ષમાં વિધવિમલસરિને ગાંધલી બંદરે લખેલું છે.
–સંપાદક]
श्रीपार्श्वदेवजी स्वस्तिश्रीभवनं मनोज्ञवचनं त्रैलोक्यलोकावनं विद्यावल्लिवनं प्रहृष्टभवनं सौभाग्यभूवावनं । क्लपतोनोलवनं शिवाध्वजवनं श्रियो वनीजीवनं पायाब्धेपवनं भृसानिधुवनं पा स्तुवे पावनम् ॥१॥ स्वतिश्रीमकरं सरोद्वहकरं गाम्भीर्यरत्नाकर श्यामाश्यामकरं जगदिनकर कीाजितोषाकरम् । ध्वस्तारातिकरं विदांस्तसु(मु)करं श्रीपद्मपद्माकरं बुद्धाङ्गिप्रकरं शामाब्धीमकरं पार्थ भजे शंकरम् ॥२॥ स्वस्तिश्रीरमणस्तनोतु सततं पीते सतां सन्तति श्रीमत्पार्श्वजिनेश्वरः कमलीने ने तव पकेरुहाम् । भोक्तेवायत चक्षुषो जलरुचां वीथीव भोगीद्विषां
सिन्धुनां रजनीसीतेव सरसी जन्मेवबुध्यान्धसाम् ॥३॥ એવં શ્રીમંત શ્રી આદિજિને પ્રણમ્ય. શ્રી પાર્શ્વજિન પ્રણમ્ય. શ્રી શાંતિજિન પ્રણમ્ય. શ્રી વીરજિન પ્રણમ્ય. સકલ દેશનગર શિરોમણિ, નરશમુદ્ર, વાપી કૂપ તડાગાદિ વાડી વનખંડ આરામ સુશોભિતે, શ્રી જિનપ્રસાદ શેખર કલશ વજા મનહર શ્રેણિ સંશોભિત, ઉપાશ્રય સાધર્મિક જિન સહિતે ધર્મ જૈન નિત્યોત્સવ સંયુકત, ન્યાય પ્રવીણ નરપતિ નગર ઉત્તમ, શ્રી પૂજ્ય ચરણકમલ ન્યાસરેણુ પવિત્રિત શ્રી ગાંદલીબંદીરમહાનગરે પૂજ્યારાધ્યતમોતમ પરમપૂજ્યાર્ચનીયાત પરમપૂજ્ય શ્રી ચારિત્રપાત્રચુડામણ સકલસાશિરોમણી વિઠજજન મુકુટાયમણી સરસ્વતી કંઠાભરણ સકલ કલા સંપૂરણ ઇત્યાદિક ગુણે કરી અલંકૃત્ય એક શ્રી જિનઆના પ્રતિપાલક, દિવિધ ધર્મના પ્રકાસક, ત્રિણ તત્વના આરાધક, ચતુર્ગતિનિવારક, પંચમગતિ સાધક, ખટ્ટ કાય રક્ષક, સપ્તભય નિવારક, અષ્ટ મદ ચૂરક નવવિધ બ્રહ્મચર્યધારક, દશવિધ યતિધર્મ પ્રરૂપક, ઇગ્યારે અંગનાં જાંણુ, બારે ઉપાંગના ઉપદેશક, તેરે કાઠિયાંના છાપક, ચલ
Aho! Shrutgyanam