________________
૮૦ ]
जैन साहित्य संशोधक
| વદ ૩
મૈાન રાખે છે. દ્રાક્ષ, હનીસકલ ફુલ અને એક્રેન્થસ પાનનાં ડીઝાઇના પ્રીકકળામાં શોભે છે તેનાં કારણા છે. ગ્રીક લાકાના જીવનમાં દ્રાક્ષ અને એકૅન્વસ કે હનીસકલ તેમના બગીચાની પ્યારી વનસ્પતિ હતાં. એ વસ્તુઓનું નિરૂપણું જૈન દેવળના સ્તંભાપર થાય ત્યારે જૈન કામનું અજ્ઞાન પ્રત્યક્ષ ષ્ટિગાચર થાય છે. જાહેર નફટાઇ કે અવિનય તરફ ખાનદાન લાકા જુએ તે જ નજરે એ પ્રવ્રુત્તિ જોઇ શકાય.
મંદિરનાં રૂપ છેાડી ખીજી શાલા અને ભીતશણગારમાં જૂના વખતના કામમાં જે આચિત્ય અને સુસંગત લાગે છે તે તત્ત્વાની જરાય સમજ ન હોય એવી રીતે હાલ જૈન મદિરામાં વિદ્યાયતી લાદીઓ અને તૈલચિત્રા ડારાડાર ઉભરાવા લાગ્યાં છે. પાલીતાણાનાં દેવાલયેા પર જૈન કુમેરાની અંધ ઉદારતાના પરિણામે વીસેક હાર રૂપિઆનું પાણી કરી માનસવિકૃતિના નકશા જેવી એક તૈયાર કરવામાં આવેલી ચિત્રમાળા આ લેખકે જોઈ છે.
પૂર્વાંકાળની કથા કુરૂપરીતે ચીતરાએલી પાત્રાવલેખન કે વસ્તુનિર્દેશમાં સાવ નાટકી અને ઉપકર કે આભૂષણમાં છેલ્લી ફેશનેાથી ભારાભાર ભરેલાં આ ચિત્રો જૈન આચાર્યાંની સંમાતથી તૈયાર થયાં છે એ જાણીને દિલમાં હાહાકાર ઉઠે તા નવાઇ છે ? એક તરફ અજન્તા અને રાજપૂત કે મુગલ કળાની સૂક્ષ્મતા પીછાનવા દુનિયા તલસી રહી છે તે જ દેશમાં આ જમાનામાં કળા અને સંસ્કૃતિનું વિરૂપ દર્શીન જૈન કામને શાલા આપશે કે ? જે પરદેશીઓ શત્રુંજયની કીર્તિ સાંભળી જોવા આવશે તેઓ હાલના જૈના વિષે શી છાપ લઇ જશે ?
ધર્મ અને સંસ્કારના સુળ રૂપે જે શુદ્ધ ષ્ટિ અને અવલાકન આવવાં જોઇએ તેના અભાવ માત્ર જેમાં મુખ્ય દેખાય તે વસ્તુ ન જ આચરાય તા નુકશાન થવાનું નથી, કારણ કે ચેાગ્ય નિયામક અથવા યાગ્ય આચાર્ય'ની દેખરેખ વિના કલાની પ્રવૃત્તિ અધોગતિ તરફ લઇ જનારી બને છે.
ચિત્રકળા અને સ્થાપત્યમાં જૈત કામની બેદરકારી પર આટલી સહેજ ટીકા કર્યા પછી જૈન દેવાલયમાં થતાં સંગીત અને કાવ્યા વિષે પણ ચાઠું કહેવું જરૂરનું લાગે છે. નાટકમાંના રાજા જેવી બત્તીઓ પહેરી નૃત્ય કરતા કામણગારા છેકરા, હારમેાનિયમ માસ્તરની ઝપટ, નાટકના તાલ વાળા શૃંગારી રાહપર યેાજાએલાં મામુલી પદો એક જાતનું વૈભવી વાતાવરણ ખડું કરે છે.
દીવાની ઝાકઝમાળ, ચળકતા હીરા તથા સેાનાના મુગટ અને સ્વાના ધોંધાટ કઇ રીતે ચિત્તને વિરાગ અને શાંતિની હવા આપી શકતાં હશે એ પ્રશ્ન છે. જે વાસનાને આવવાની શબ્દોમાં વાતા થાય છે તે અપ્રત્યક્ષ રૂપે ત્યાં ભભુકતી લાગે છે. કદાચ લેાકઆકર્ષીણ અને ચિત્તરંજનના હેતુએ દેવદિર માત તે સરે એવા કદાચ એ ધર્માંચાલકાના ઉદ્દેશ હેાય તે તે માટે ધણુા સારા પ્રકારે। સૂચવી શકાય. સંગીતના એકાદ ઉત્તમ જ્ઞાતાને સમયપર શાંત રીતે થેાડાં ભક્તિમય પદો ગાવાની તક આપી શકાય તેવા પ્રવીણ પુરુષ માત બાળક બાળકીઓને સંગીતનું શિક્ષણ આપી તેમનાં જીવન વધુ સુચિવાળાં બનાવી શકાય. મ ંદિરને લગતી પરસાળ કે એરડાએમાં ચિત્રા અને વાચનના નવા થાળ વારંવાર મુકાય, જેથી લાકામાં જ્ઞાન સંપર્ક વધે. જૈનકામમાં કેળવણી ઘણી ફેલાતી જાય છે પણ જેને આપણે સ્વચ્છ વિચારશક્તિ કહી શકીએ તેનું દર્શોન વિરલ થાય છે. આનું કારણ બંધીઆર સાહિત્યનું વાંચન માત્ર છે. બદલાતા જગતના પરિચય અને વિગતા પર દરેક પ્રગતિમાન જીવે ધ્યાન આપવાની જરૂર છે.
જૈન કામની કળાટનું વધુ ખરાબ પ્રદર્શન નગરમાં નીકળતા વરધેડા પ્રસંગે થાય છે. વૈભવ દેખાડવાની વૃત્તિને લીધે ગાડી, ઘેાડા, માટર વગેરેની હારેાની વાતેા છેડી દઈએ; પણુ ખીલ
Aho! Shrutgyanam