________________
૭૨ ]
जैन साहित्य संशोधक
[ વદ રૂ
સ. ૧૯૪૯ ના કાર્તિક માસમાં મુનિરાજશ્રી વૃદ્ધિચંદજી મહારાજના પ્રયાસથી પાલીતાણામાં જૈન સંસ્કૃત પાઠાશાળાનું સ્થાપન થયું. તેમાં પ્રમુખ મી, કુવરજીએ સારા ભાગ લીધા. ત્યાં અભ્યા સનું કામ સારૂં ચાલ્યું તેથી કેટલાક જૈન ગ્રંથા શુદ્ધ કરાવીને પ્રસિદ્ધ કરવાના પ્રયાસ શરૂ થયા. સભાએ શ્રીવિનય વિજયજી પાધ્યાયજી કૃત ‘લઘુહેમપ્રક્રિયા વ્યાકરણ’ તૈયાર કરાવીને તે છપાવવાનું શરૂ કર્યું તેમજ શ્રી ‘ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર' મૂળ અને ભાષાંતર તેમજ ‘અભિધાન ચિંતામણિકાષ॰ શુદ્ધ કરાવીને છપાવવાના વિચાર કર્યાં.
ઉપર પ્રમાણે સભાની પ્રથમની ૧૨ વર્ષની સ્થિતિના ટુકા સાર છે. ત્યારપછીના દશ વર્ષના રિપોટ છપાણા નથી અને તેના સાધના પણ નાશ પામ્યા છે. પરંતુ ત્યારપછીના ૨૭ મા વર્ષના રિપોર્ટમાં તેની ઘણી ખરી હકીકત સમાયેલી છે ઉપરથી આ નીચે આપવામાં આવે છે.
૨૩મા વર્ષમાં સભાસદોની સખ્યા વધીને ૭૫ ની ચઇ. પ્રથમની લાઈબ્રેરી આગમાં નાશ પામ વાથી નવી બનાવેલી લાબ્રેરીમાં કુલ પુસ્તાકે ૧૧૭૦, ૨૦ ૧૨૮૨ાની કિંમતના થયાં છે. જૈન સંસ્કૃત પાઠશાળા સારી રીતે ચાલે છે તેમાં વિદ્યાથીએ અભ્યાસ કરે છે. સાધુએ પણ તેના લાભ લે છે. જૈન કન્યાશાળા ગોધાવાળા શેઠ કીકાભાઇ ફુલચંદની વિધવા બાઇ ઉજમે આપેલા રૂ ૩૦૦૦) ના વ્યાજમાં ચલાવવા માટે સ્થાપન થએલી છે. તેમાં ખર્ચી પુરા ન પડવાથી સલા તરફથી વાર્ષિક રૂ ૪૦૦) આપવાનું મુકરર કરવામાં આવ્યું છે. એ કન્યાશાળાના ૨૦૦ કન્યાએ લાભ લે છે. શ્રી અનારસ ખાતે મુનિરાજશ્રી વૃદ્ધિચંદજી મહારાજના શિષ્ય મુનિરાજશ્રી ધર્મવિજયજી ( પાછળથી વિજયધસૂરિ)ના પ્રયાસથી સંસ્કૃત જૈન પાઠશાળાનુ સ્થાપન થયેલું તેમાં પણુ વાર્ષિક રૂ. ૧૦૦) મદદ તરીકે અમુક વર્ષ સુધી સભા તરફથી મેાકલવાનું ઠરાવી માલવામાં આવ્યા. આ વર્ષના પ્રાર'ભ સુધીમાં સભા તરફથી કુલ ૪૭ પુસ્તકા બહાર પાડવામાં આવ્યા હતાં. સાધુસાધ્વી નવદીક્ષિત થાય તેને અભ્યાસ કરવા માટે તેમની જરૂરના આવશ્યક સૂત્રો શ્રમણ સૂત્ર-પાક્ષિક સૂત્રાદિ તથા તમામ વિધિની પ્રતિ છપાવીને ભેટ આપવાનું શરૂ કર્યું. (તે હજુ સુધી ભેટ આપવામાં આવે છે. )
જૈન ધર્મ પ્રકાશનું લીસ્ટ સ. ૧૯૫૯ ના અગ્નિપ્રાપમાં બળી ગયા છતાં યાદદાસ્ત વિગેરે ઉપરથી નવુ લીસ્ટ તૈયાર કરીને પહેલે જ મહીતે કુલ ૧૪૦૦ નકલે મોકલવામાં ઓવી હતી. માસિકનું કદ આઠ પેજી બે ફારમનું હતું તે ત્રણ કારમનું કરવામાં આવ્યું છે. લવાજમ રૂ. ૧) જ રાખવામાં આવ્યા. જૈન વર્ગમાં આ માસિક પહેલું છે, અને તેના લાભ ઠીક લેવાય છે,
સ. ૧૯૫૯ ના ઉપદ્રવની અસર ક્રાઇ ખાતા ઉપર થવા પામી નથી. એ વખતનું સભાસદોનું મનેબળ અને તેમની આત્મભાગ આપવાની વૃત્તિ વિશેષ હેાવાથીજ તેમ બની શકયું છે. સભાની મીતઝુકા વિગેરેની સુમારે રૂ. ૨૦૦૦) ની હતી તે તમામ વહીવટી ચાપડા સાથે નાશ પામી તેની ઉપર ના વીમાના રૂ. ૧૨૦૦) મળ્યા. તે પાયા ઉપર પાછી સુંદર ઇમારત બનાવવાનું કામ ઉત્સાહ સાથે શરૂ રાખવામાં આવ્યું.
સભામાં દાખલ થનારા સભાસદ માટે પ્રથમ જે પાંચ નિયમા જણાવેલા છે, તેમાંથી સાત વ્યસનનેા નિયમ કાયમ રાખવામાં આવ્યા અને ખીજા ચાર નિયમા મેમ્બરાની ઇચ્છા ઉપર રાખ વામાં આવ્યા.
સભા તરફથી છપાયેલાં અને ખીજા' પુસ્તા સાધુસાધ્વીને ભેટ આપવાનું કામ દિવસાનુદિવસ વધતું ગયું.
Aho ! Shrutgyanam