________________
કર]
जैन साहित्य संशोधक
[ સંદ
ગુજરાતી ભાષાંતર. હવે અનંતરક્ત ધર્માસ્તિકાય વગેરેના એકાઈક શબ્દોને કહે છે.
–હે ભગવન ! ધર્માસ્તિકાયના એકાઈક શબ્દો કેટલા કહેલા છે? ઉ– હે ગૌતમ! ધર્માસ્તિકાયના એકાક શબ્દો અનેક કહેલા છે. તે જેમકે ધર્મ, ધર્માસ્તિકાય,
પ્રાણાતિપાત-વિરમણ (અહિંસા) મૃષાવાદવિરમણ (સત્ય), એ પ્રમાણે ચાવત–પરિગ્રહવિરમણ (સંતોષ), ક્રોધવિવેક, યાવત-માદર્શનશલ્યવિવેક, ઇર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણસમિતિ, આદાનનિક્ષેપણસમિતિ, પારિઝાપનિકાસમિતિ, મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયમુક્તિ. આ જાતના
બીજા પણ શબ્દો હોય તે બધાને ધર્માસ્તિકાયના એકાઈક સમજવા. પ્રહ–હે ભગવન્! અધર્માસ્તિકાયના કાર્યક શબ્દો કેટલા કહેલા છે? ઉ– હે ગૌતમ! અધર્માસ્તિકાયના એકાઈક શબ્દો અનેક કહેલા છે. તે જેમ કે-અધર્મ, અધર્માસ્તિ
કાય, પ્રાણાતિપાત (હિંસા), મૃષાવાદ (અસત્ય), યાવત મિથ્યાદર્શન શલ્ય, ઇર્યાઅસમિતિ, મનઅગ્રામ અને કાયઅસિ. આ પ્રકારના બીજા પણ શબ્દો હોય તે બધાને અધર્માસ્તિકાયના
એકાઈક સમજવા. પ્રહ–હે ભગવન ! આકાશાસ્તિકાયના એકાઈક શબ્દો કેટલા કહેલા છે? ઉ૦ – ગૌતમ! આકાશાસ્તિકાયના એકાઈક શબ્દો અનેક કહેલા છે તે જેમ કે-આકાશ, આકાશા
સ્તિકાય, ગગન, નભ, સમ, વિષમ, ખહ, વિહ, વીચિ, વિવર, અંબર, અંબરિસ, છિદ્ર, શુષિર, માર્ગ, વિમુખ, અર્દ કે અદ્ર, વ્યર્દ કે વ્યક્, આધાર, ભાજન, અંતરિક્ષ, શ્યામ, અવકાશાંતર, અગમ, સ્ફટિક, અનંત અને આ પ્રકારના બીજા પણ જે શબ્દો હોય તે બધા આકાશા
સ્તિકાયના એકર્થક સમજવા. પ્ર – હે ભગવન્! છવાસ્તિકાયના એકાWક શબ્દો કેટલા કહેલા છે? ઉ–હે ગતમ! જીવાસ્તિકાયના એકાર્થક શબ્દો અનેક કહેલા છે. તે જેમ કે-જીવ, જીવાસ્તિકાય,
ભૂત, સત્ત્વ, વિજ્ઞ, ચેતા, જેતા, આત્મા, રંગણ, હિંડુક, પુદ્ગલ, માનવ, કર્તા, વિર્તા, જગત, જંતુ, યોનિ, સ્વયંભૂ, અશરીરી, નાયક, અંતરાત્મા અને આ પ્રકારના બીજા પણ જે શબ્દો
હોય તે બધાને જીવાસ્તિકાયના એકાWક સમજવા. પ્રહ–હે ભગવન! પુગલાસ્તિકાયના એકાઈક શબ્દો કેટલા કહેલા છે? ઉcહે ગતમ! પુદ્ગલાસ્તિકાયના કાર્યક શબ્દ અનેક કહેલા છે. તે જેમકે-પુદ્ગલ, પુદંગલાસ્તિ
કાય, પરમાણુપુદ્ગલ, દિપ્રદેશિક, ત્રિપ્રદેશિક, યાવત-અસંખ્ય પ્રદેશી, અનંત પ્રદેશી, અને આ પ્રકારના બીજા પણ જે શબ્દો હોય તે બધાને પુદ્ગલાસ્તિકાયના એકાઈક સમજવા.
Aho! Shrutgyanam