________________
* ↑ ]
धर्मास्तिकाय शुं
[૧
મળતા જણાયા નથી. તેા પશુ પછીથી રૂઢ થયેલી ધર્માંસ્તિકાય' અને ‘ અધાસ્તિકાય ની વ્યાખ્યા સામે એક જૈન મહાતાર્કિક-મહાવાદિ સિદ્ધસેન દિવાકરેએ વિચારે ખતાવ્યા છે તે જરૂર સચવાઇ રહ્યા છે અને તે આ પ્રમાણે છે:—
4‘ પ્રયોગ–વિજ્ઞસામે તમાવસ્થિતિસ્તથા । लोकानुभाववृत्तान्तः किं धर्माधर्मयोः फलम् ||१||
[ ૯ મી નિશ્ચયાત્રિશિકા શ્લો૦ ૨૪ ]
આ શ્લાકને ભાવ આ પ્રમાણે સમજાય છે—
પ્રત્યેક પદાર્થની ગતિ કે સ્થિતિને શ્લાધાર તેમાં રહેલી ક્રિયા ઉપર છે—જ્યાં સુધી પદાર્થમાં કાઇ જાતની ક્રિયા હશે ત્યાં સુધી એ ગતિમાન રહેશે અને જ્યારે એ ક્રિયા બંધ પડશે ત્યારે તે આપેાભાપ ગતિહીન થઇ જશે એટલે સ્થિતિમાન થશે, જૈન શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે પ્રાણી કે પટ્ટા સાથે સંબંધ રાખતી ક્રિયા પ્રયાગજન્ય હાય છે અને સ્વત:સવિની પણ હાય છે. પ્રયાગજન્ય ક્રિયા એટલે કે,ઇ પ્રકારની ખાહ્ય પ્રેરણાથી થતી ક્રિયા, અને સ્વત સંભવિની ( વિજ્ઞાસાક્રિયા ) એટલે પદાર્થ ના આંતર પરિણામથી થતી ક્રિયા–જેનું માહ્યપ્રેરક ન જાણી શકાય તેવી. પ્રાણી કે પદાર્થમાં જ્યાં સુધી આ એ જાતની ક્રિયાઓ હાય છે ત્યાં સુધી તે ગતિમાન રહેવાના અને પછી તેઓ આપેાઆપ ગતિહીન થઈ જવાના; એટલે સ્થિતિમાન થવાના. જ્યારે આમ છે ત્યારે ગતિ અને સ્થિતિમાં સહાય કરનારા જુદા પદાર્થ માનવાનું શું કામ છે ? અર્થાત્ ગતિ સહાયક ધાસ્તિકાય અને સ્થિતિસહાયક અધર્માસ્તિકાય એ એ પદાર્થોં માનવાનું શું ફળ છે?
આ સિદ્ધસેને દર્શાવેલી વિચારસરણી શ્વેતાં જાણી શકાય છે કે, જરૂર કોઇ એવી પ્રાચીન પરંપરા હશે કે જે એ એ પદાર્થીને કાઇ પદાર્થ તરીકે ન સ્વીકારતી હાય અને બીજી કોઇ એવી પર પરા છે—પછી તે સિદ્ધસેનના સમયની હાય કે પૂર્વીની ડાય—જે એ એ પદાર્થાને એક પદાર્થરૂપે સ્વીકારતી હાય અને એ પરપરા સામે જ શ્રીસિદ્ધસેનની એ તક પદ્ધતિ રચાયેલી હાય
"
*
આન્દ્વદર્શીનમાં લેાક ' કે ધર્મ' શબ્દ પછી ‘ધાતુ’ શબ્દ લાગેલેા હાય છે તેમ જ ભૂતવાચક શબ્દથી પણ ધાતુ' શબ્દ જોડાએલા હાય છે. જેમ કે–લાકધાતુ, ધ ધાતુ, પૃથ્વીધાતુ, આપાધાતુ, તેજધાતુ વગેરે. આ ‘ ધાતુ ’ શબ્દ લાગવાથી મૂળ શબ્દના અર્થમાં કશેા ફેરફાર થતા નથી પણ એ મૂળ શબ્દના ભાવ વધારે વ્યાપક હાય એવું જણાય છે. એ જ રીતે કદાચ • ધાસ્તિકાય ' અને ‘અધાસ્તિકાય ” શબ્દમાં લાગેલા ‘ અસ્તિકાય ' શબ્દ પણ પ્રયેાજાએલા હાય, ધર્મ ધાતુ એટલે ધર્મો, અધમ ધાતુ એટલે પુણ્ય, પાપધતુ એટલે પાપ; એ જ પ્રમાણે ધર્માસ્તિકાય એટલે ધર્મ-અહિંસા વગેરે અને અધર્માસ્તિકાય એટલે અધમ-હિંસા વગેરે એમ કેમ ન હેાય ?
Aho ! Shrutgyanam