________________
૨૨૪] जैन साहित्य संशोधक
[खंड ३ ઉત્તર જીવાશિ, પુનર્જન્મ, બન્યા અને મોક્ષ એ તો પ્રથમ તે આગમસિદ્ધ છે અને પછી સ્વસંવેદન (સ્વાનુભવ) સિદ્ધ પણ છે. જ્યારે બન્ય, મેક્ષ અને જીવ રાશિને માન્ય કરી ત્યારે, અભવ્ય અને ભવ્યની કલ્પના તેમ જ અવ્યવહાર અને વ્યવહાર રાશિની કલ્પના પણ ઉત્પન્ન થઈ; આ જ કલ્પના સ્પષ્ટ રૂપે જૈન દર્શનમાં છે. જૈનેતર દર્શનમાં પણ આ કલ્પનાનું બીજ જણાય છે, જેમ કે અનેકાત્મવાદી સાંખ્ય, ન્યાય આદિ દર્શનેમાં.
છવની પ્રાથમિક સ્થિતિ અને અન્તિમ સ્થિતિ અત્યન્ત ભિન્ન હોવા છતાં પણ તે એક રૂપે સમાન છે. પ્રાથમિક સ્થિતિ અવ્યવહાર રાશિના જુની અને અન્તિમ સ્થિતિ મુક્ત જાનીઃ બને સ્થિતિ વચ્ચે અંતર માત્ર આત્મિક શક્તિઓની આવૃતતા (અપ્રટતા) નું છે, છતાં બન્ને વચ્ચે સમાનતા પણ છે. તે સમાનતા એ છે કે મુક્ત છ વિસદશ (ભાવિક અર્થત કમજન્ય) પરિણામ પ્રાપ્ત કરતા નથી; તે જ પ્રકારે અવ્યવહાર રાશિના જીવો અર્થાત અનાદિ અનન્ત અભવ્ય છે અથવા તે તેમાંથી કદી બહાર ન નીકળી શકનાર એવા જાતિભવ્ય છે પણ વિસદશ પરિણામ પ્રાપ્ત કરી શક્તા નથી. એટલે કે જેમ મુક્ત છ મુક્તિરૂપ સદશ (સ્વાભાવિક) પરિણામને નિરંતર અનુભવ કરે છે તેમ અવ્યવહાર રાશિના પિલા છે પણ નિગોદ અવસ્થા યોગ્ય ગાઢ અજ્ઞાન આદિ સદશ પર્યાય-પરંપરાને જ અનુભવ કરે છે. મુક્ત છે મેહપૂર્વક સુખદુઃખને અનુભવ કરતા નથી, અને અવ્યવહાર રાશિના જે પણ સુખ દુઃખને વ્યક્ત (પ્રકટ) પણે અનુભવી શકતા નથી. મુક્ત જીની તે અવસ્થા બદલાતી નથી અને અન્ય વહાર રાશિના કાયમી જીની પણ તે અવસ્થા પ્રવ (કાયમની) છે. આ પ્રકારે બને પ્રકારના જેમાં સમાનતા હોવા છતાં કોઈ નગાદિક અવસ્થાની ઉપાસના કરતું નથી; પરન્તુ સર્વ કેઈ મુક્તિની ઉપાસના કરે છે. જગતમાં ગમે તેવી આસમાની સુલતાની થઈ જાય તે પણ મુક્ત છેને શું? તે જ પ્રકારે નિગદના ને પણ શું?
મુક્ત જીવેને આ રૌદ્ર ધ્યાનના પ્રસંગો નથી તેમ નેગેદિક ઇવેને પણ નથી, તે પછી નૈગેદિક અવસ્થાની ઉપાસના કરવામાં હરત શી છે? એકમાં જ્ઞાનપૂર્વક દુઃખને અભાવ છે તે બીજીમાં અજ્ઞાનપૂર્વક દુઃખને અભાવ છે. પરંતુ દુઃખને અભાવ તે બને સ્થિતિમાં સમાન છે, છતાં પણ એક સ્થિતિ ઉપાદેય અને બીજી હોય છે, તેના કારણે શાં? તેને વિચાર કરવો જોઈયે. આ પ્રશ્નનો ઉત્તર ગર્ભિત રીતે તે મળી જ ગયે હશે; તે પણ તેને વધારે સ્પષ્ટ કરીએ.
અવ્યવહાર રાશિમાંથી નિકળવાની અવસ્થા અને અગિયારમા ગુણસ્થાનક સુધીની અવસ્થા વચ્ચે વિવિધ પરિવર્તન, (ઉત્પાત નિપાત યા વિકાસ અને હાસ અર્થાત્ ચઢાવી ઉતાર) થયા કરે છે. દુઃખ સુખની અનેક અથડામણી તેમાં હોય છે. વિકાસ અને હાસ જેને જૈન પરિભાષામાં અનુક્રમે વૃદ્ધિ અને હાનિ કહી છે તે આ સ્થિતિમાં સ્પષ્ટ જણાય છે.
અવ્યવહારરાશીય છે અને મુક્ત જેમાં ખાસ હાસ અને વિકાસ કયો છે?
વિકાસ અને હાસ શબ્દ સાપેક્ષ છે, જેમાં હાસ હોય તેમાં વિકાસ પણ હોય છે.' મુકિતમાં હાસ નથી, તેથી તેમાં વિકાસને પણ અવસર નથી. અત્યવહાર રાશિમાં શું
Aho! Shrutgyanam