________________
सकुंतला रास
[ ૨૦૬:
તેહજ દિન આધાનવૃદ્ધિ, ભરીઈ છઈ માસ; હરષી ચિત્ત સકુંતલા એ, પૂરાણું આસ. આકૃમિ પ્રસવ અશુદ્ધિ જાણિ, બેલઈ ઋષિરાઉ; વછિ પધારઉ સાસરઈ એ, પૂરઉ મનિ ભાઉ. સાથઈ કવિરા તાપસી એ, દીધા દેઈ સીસ, રાયભવણિ પહુચાડવા એ, દેતઉ આસીસ. કુલપતિ વલલાવી વલ્ય એ, હિત સીખ સભારિ, ચાલી હવઈ સકુંતલા એ, દુઃખ આણઈ ભારી. કમિ કમિ પુર સાકેત પાસિ, પહુતા ઈક સરવરિ, જલ પીવા મૃગલેયણી એ, તિહ પઇસાઈ પરિસરિ. હાથ પાય મુહ ધેયતાં એક સુંદરી પાડી; ભેલપણુઈ નિરખી નહીં એ, હીયડ ઊઘા. નયરિ પિલિ મેલ્હિી તિહાં એ, વિરા નઈ સુંદરિ; તાપસ માટે જઈ રાજ, જં૫ઈ જય જય કરિ. કહીય કંઠ મુનિએ સિષાએ, નૃપ કરઈ પ્રણામ; પૂછઈ સુખ તય નિરાબાધ, પૂછઈ આશ્રમ ઠામ. મુનિ જપઈ તઈ રાઈ, સુખ તપ સાત સમાધિ; પણિ પરણી તાપસ સુતા, તસ મન વંછિત સાધિ. કુલપતિ કંઠઈ મેકલી, અઈઠી નયર દુવારિક ગર્ભધાર સકુંતલા, આણુઉ રાજ મઝારિ.
ઢાળ ૬. રાગ-રઠી. નૃપ સુણીય સંભ્રમ ભાવ ઉપન્નઉ સંપન્નઉ એ કુણ દેસ; કુણ કંઠ કવણ કુંતલા, એ કવણ કુડઉ સેસ. હો તાપસ! અસમંજસ નવિ ભાખીઈ, રહઉ રહ૬ મમ ઘઉ આલ. હે તાપસ! કુવચન કુણ દાખીઈ, જીવદયા પ્રતિપાલ; હે તાપસ! અસમંજસ નવિ ભાખી.
પ૭ કિમ મૂલ વિણ તરૂ નીપજઈ, કિમ ગામ પાખઈ સીમ; • સંભવ્યું નામ ના તેહનું, પરિણવું તઈ હે કીમ. હે તાપસ૫૮ રિષિ ભણુઈ રાજન! સ્યુ કાંઈ, આવી અભ્યારઈ કામિ, પરણી તિજી ગ્યઉ કન્યા, વિસરઈ કવણ વિરામ. હે તાપસ ૫૯; તવ ભૂપ કે ધાતુર થઈ, કઈ સંભલઉ વનરઝ; એ રાજ મેહિ અનેરડઈ કર જમાઈ સેઝ. હે તાપસ ૬૦
Aho! Shrutgyanam