________________
૨૦૦ ]
जैन साहित्य संशोधक
[खंड ३
આલિ કરઈ આલતિ આવતી, જાલવતી મન ભેદ, કરઈ તમાસા લ્યઈ નિસાસા, ફૂડઉ ધરતી ખેદ. મુની ૪૦ ભેગ કાજિ પ્રભુ યેશ વહી જઈ, કીજઈ કાયા સેષ; તે ઈહ લેકઈ પુણ્ય પ્રભાવઈ આવઈ તઉ કુણ દેષ. મુની ૪૧ વયણ ગુણઈ કરિ શ્રવણ હરઈ તસ, હૃદય વિનોદ વિલાસિક હર્યા નયણ નિજ રૂપ દેખાડી, પાડી લીધઉ પાસિ. મુની. ૪૨ ઈમ ભૂલચુ ભલી પરિ તાપસ, પા૫ સવારથ મં; સીલ ચિંતામણિ નાંખી દીધું, કીધુ ખંડેખંડિ. મુની ૪૩ તિણિ અન્યાનિ અન્યાય કરીનઈ, કન્યા ગરમ વિડિ; દિન પૂરે વનિ નંખી પહુતી, તાપસ લાગી એડિ. મુની ૪૪ ગયઉ તવનિ વલિ તપ તપવા, વિશ્વામિત્ર ઉકંઠ; વનિ દલવલતું બાલક દેખી, ભાલ કરઈ મુનિ કું. મુની. કપ દયા ભણી ઊછેરી તરૂ પરિ, દૂધ દહીં દેત; સિકુંતલા ઋષિનઈ અતિ વાલ્હી, ઈમ અહેનઉ વૃત્તત. મુની ૪૬
હાલ ૫. રાસ, સંભલિ સવિ સંબંધ મિત્ર પતઉ નૃપ પાસિક જેવા પૂઢિ સકુંતલા એ આવઈ ઊલ્લાસિ. દીઠઉં નરપતિ રૂપ જેમ હુએ અનુરાગ; નયણ વચણ મનશુદ્ધિ પ્રીતિ મિલવા થિઉ લાગ. સખીય સાખિ સંપિ વેગિ ગંધર્વ વિવાહિ; પરણી કુંઅરિ સિકુંતલા એ ભૂપતિ ઊમાહિ. વિરહ ન સહેણુઉ સહીય જઈ અત્યંતર ઠામિ, સુખવિલાસ વિલસઈ તિહાં એ કદલી આરામિ. તાપસનઉ ભય અણુસરી એ મનિ સંયુ રાય નિજ પુરિ જાવા ઉચ્છહિક એ કહઈ તરૂણિ વિછાય.
સ્વામિ! રખે ઈણિ કામિ મુઝ મેહુલ વિસારી; નામાંકિત ઘઈ મંડી એ અસમાધિ નિવારી. પહતઉ રાજા પુરિ જિસઈ એ, વનિ કુલપતિ આચ6; પાણિગ્રહણ વતંત તેહ સખી પાઈ જણાવ્યું. મુગલપણુઈ હરખે મુણિદ વર વરિઉ પ્રસિદ્ધ જગિ માટે દુકકંતરાય, મનવંછિત સિદ્ધ.
૫૦
Aho! Shrutgyanam