________________
અંક ૨ ]
सकुंतला रास
[१९७
ધર્મ સમુદ્ર ત–શકુંતલા રાસ.
(ઢાળ ૧૦) સરસતિ સામિણિ કરૂ પસાય, માય મતિ દિયઉ અતિ ભલી એ, સતીય શકુંતલા જિમ કવું રાસ, આસ પૂરઉ વલી એટલી એ. ૧ એતલીય પૂરઉ આસ, કવિવયણ વિરચઉ વાસ; જિમ થાઈ સરસ વિલાસ, નવિ હાઈ પંડિત હાસ. નવિ હોઈ પંડિત હાસ સારદ, સાર ઘઉ વર સારદા; મનરંગિ તવ ભાવ ભાખઉ, તુહ પસાઈ હું સદા. સાકેતપુર વર નયર નામિહિ, અમર નયર હરાવ એ; દુઃકંત રાજા રાજ કરતા, ન્યાય મારગ હાવ એ. ઈક દિનિ નરવર કરીય ઉછાહ બહરિ વાહ તર વાહણ એક પરવર્યઉ પગિરિ વનગિરિ વેગિ રંગિ ઇછા રમઈ મન તણી એ. ૪ મન તણીય કરતુ કેલિ, બાઈસતુ છાયા કે વેલિ, હસતા હયવર હેલિ, બેલતા બંદિ પિહિલિ.
લઈ પહેલી નઈ સમસ્યા, બંદિ બહુ બિરદાવલી, તવ દૂરિ એક કુરંગ દષ્ટિ, દેખિ ઉઠયઉ નૃપ વલી. રથિ ચડીયા ચડવડ ચપલ ચંપા, વન પરિ હય ઉછલઇ, અસિ કુંત તેમજ તૃણ સંધી, ધણુડ મુહિ તાકઈ બલઈ કરઈ કુરંગ તુરંગ ઉનમાદ વાદ વદ ગતિ અણુસરી એક છડીય ભૂમિ વન પંથ બહુ જામ તાંમ પામ્યા વનહિ ભરી એ. ૭ હય ભર્યા પવનહિ જામ, મૃગ પૂઢિ પહુતા તાં; વન એક અતિ અભિરામ, નૃપ ધનુષિ પૂરઈ વાં. નૃપ ધનુષિ પૂરી વામ પ્રાણહિ બાંણ મેઈ તસુ જિમઈ; રહઉ રહઉ રાજન કાજ નહી એ કહઈ તાપસ તિણિ સમઈ મુહિ તૃણુઉ પાલઈ ન્યાય ચાલઈ રંગિ માલઈ વનિ રહઈ નિત્રાણ હરવા બાંણુ તાણઈ બાંણ પ્રાણ કિસું વહઈ. રાય અન્યાય તણુઉ રખવાલ, પાલ પૃથ્વી તણઉ સહુ કહઈ એ; એ નિરધાર ઉપરિ હથીયાર ભાર સભા કેહી લહઈ એ. ૧૦ એ કિસીય લહીયઈ સોહ, મમ કરૂ રાજન હ; ઈક ધરૂ ઘરમહ મેહ, ઇંડીયઈ વયર વિરહ. છડીયઈ વયર વિરોધ નરવર જાઊ આશ્રમિ અ૭ તણુઈ; ગુરૂ પાય લાગઉ સુમતિ માગઉ પાપ જે હેલઈ હઈ;
Aho! Shrutgyanam