________________
માફક ટીકા, ચૂણિ, ભાગ, નિર્યુક્તિ આદિ જુની વ્યાખ્યાઓ અને મૂળની જુનામાં જુની પ્રતિઓ ભેગી કરી સાયન્ટીફિક પદ્ધતિએ તૈયાર કરવામાં આવ્યા છે. સાથે એવી ઉત્તમ રીતે છપાવવામાં આવ્યા છે કે જેથી આખા સૂત્રનું રહસ્ય વાંચતાંની સાથે જ, યંત્રને
વની માફક, આંખ આગળ તરી આવે છે. અંતમાં જુદા જુદા પાઠાન્તરે પણ આપવામાં આવ્યાં છે. ઉંચા એન્ટીક કાગળ ઉપર સુંદર રીતે છપાવેલાં હોવા છતાં ત્રણે સૂત્રની કિંમત ફક્ત હવે માત્ર ૧૦ રૂપિયે છે. થેડી જ પ્રતિએ શિલિકમાં રહેલી છે.
દિવાદળ એક સંસ્કૃત ગદ્યપદ્યાત્મક અપૂર્વ ઐતિહાસિક પત્ર. હિન્દી ભાષા
વાતારવા માં લખેલી વિસ્તૃત પ્રસ્તાવના, જેમાં વિજ્ઞપ્તિપને અજ્ઞાતપૂર્વ ઈતિહાસ અને પ્રસ્તુત પત્રને અનેક ઐતિહાસિક બાબતોથી ભરપૂર પરિચય આપેલ છે. પારસ ષ (સંસ્કૃત-હિન્દી) વિદ્વાન શિષ્ય શાંતિચંદ્ર ઉપાધ્યાયે અકબરની
છેઅકબર બાદશાહને જેનગુરુ હીરવિજયસૂરિના સ્તુતિરૂપે રચેલું આ એક સુંદર સંસ્કૃત ખંડકાવ્ય છે. એની પ્રસ્તાવનામાં હીરવિજયસૂરિ અને અકબર બાદશાહના મેળાપની પ્રમાણભૂત એવી બધી ઐતિહાસિક વિગત આપવામાં આવેલી છે. સાવંનતીર્થોદાર પ્રવિધ સંસ્કૃત-હિન્દી) -સંવત ૧૮૩ માં શકુંજયને
* છેલ્લે ઉદ્ધાર જે ચિતેડના કર્મશાહ શેઠે કરેલે હત, તેને, તે જ વખતના એક વિદ્વાનયતિએ સંસ્કૃતમાં લખેલે આ ઉપયોગી ઇતિહાસ પ્રબંધ છે. પ્રસ્તાવનામાં શત્રુંજયના ઇતિહાસને લગતી ઘણુ માહિતી આપવામાં આવી છે.
દ્રૌપતી સ્વયંવર નટ (સંસ્કૃત-હિન્દી) ગુજરાતના રાજકવિ સિદ્ધપાલની છે. પ્રસ્તાવનામાં કવિને વિસ્તૃત પરિચય લખવામાં આવ્યું છે. રિશિષ્ટ પર્વ (ભાષાંતર ભાગ ૧-૨)
હેમચંદ્રાચાર્ય રચિત પરિશિષ્ટ પર્વનું આ
" "' સરલ અને સરસ હિન્દી ભાષામાં ભાષાંતર થએલું છે. આમાં જંબૂસ્વામી, પ્રભવસ્વામી, સુહસ્તિસૂરિ, વજૂસ્વામી અને સંપ્રતિ રાજા વગેરે ભગવાન મહાવીર સ્વામી પછી થએલા મહાપુરુષોનાં પુણ્યકારક જીવનચરિત્રો આવેલાં છે.
કિંમત બને ભાગની ૧-૪-૦ કાન તૈનસંપ્રદ માગ ૧ માવાન નટવલ
આમાં લગભગ વિ. સં. પૂર્વ
©* સે વર્ષ ઉપર થઈ ગએલા કલિંગ (હાલના ઉડીસા)ના કીર્તિશાલી જેન રાજા ખારવેલે ઉદયગિરિની હાથીગુફામાં કેતરાવેલ અતિ પ્રાચીન અને ઈતિહાસની દષ્ટિએ ઘણે અગત્યને શિલાલેખ આપવામાં આવ્યું છે. જૈનધર્મના ગરવની દષ્ટિએ આ એક અપૂર્વ ચીજ છે. અનેક સુધારાવધારા સાથે આની બીજી આવૃત્તિ તૈયાર થાય છે.
Aho! Shrutgyanam