________________
* ]
एक ऐतिहासिक श्रुतपरंपरा अने तेनी परीक्षा
एक ऐतिहासिक श्रुतपरंपरा अने तेनी परीक्षा
[ લેખકઃ–અધ્યાપક શ્રીયુત રસિકલાલ છેાટાલાલ પરીખ. ]
પ્રાચીન કાળથી આપણા દેશના વિચારકાએ યથાર્થ જ્ઞાનના સાધનને પ્રમાણુ સત્તા આપી છે. આ સાધના કયાં અને કેટલાં તે વિષે દરેક દર્શન ચર્ચા કરે છે; અને ભિન્ન ભિન્ન દૃષ્ટિએ પેાતાના મતા આપે છે. આમાં અતિત્વ પ્રમાણને પશુ સ્થાન છે. પશુ જેમ ખીજા પ્રમાણેાની તાત્ત્વિક ચર્ચા કરી તે યથા જ્ઞાનનાં સાધન કેવી રીતે બને છે તે ચાક્સાઇથી અતાવવાના પ્રયત્ન થયા છે તેમ અતિત્વ પ્રમાણુ વિષે થયું નથી. ઐતિત્વ પ્રમાણુ એટલે શું, તે યથાર્થ જ્ઞાનનું કારણુ કેવી રીતે બને, તેમાં કયા કયા દોષો આવી જાય છે—અથવા અતિત્વ પ્રમાણુના - હેત્વાભાસા ' કયા ઇત્યાદિ ચર્ચા આપણને પ્રાપ્ત થતી નથી, પણ ભૂતકાળનું જ્ઞાન યથાર્થ રીતે થાય તે માટે આ પ્રમાણુની તાત્ત્વિક ચર્ચા આવશ્ય છે,
[ ૧૨
કાઇ પણ વસ્તુના અથવા વિચારના ભૂતકાળના યથાર્થ જ્ઞાનને આપણે ઇતિહાસ ' એવી સંજ્ઞા આપીએ તા અતિલ પ્રમાણુ ઇતિહાંસનું એક સાધન ગણાય. વમાન વિષે જ્ઞાન જેમ તેના સાધનને લઈને વિપરીત, સંશયગ્રસ્ત, સંભવિત, અથવા યથા અને છે તેમ ભૂતકાળ વિષે પણ બને એ સ્વાભાવિક છે. વર્તમાનનું જ્ઞાન કેવા પ્રકારનું છે તેના નિણુંય કરવામાં તેના સાધનાની પરીક્ષા જેમ એક આવશ્યક છે તેમ ભૂતકાળના જ્ઞાન વિષે પણ તેના સાધનાની પરીક્ષા આવશ્યક છે. આંખને અમુક આભાસ જળ જેવા દેખાય તેટલા ઉપરથી જ તે પાણી છે એવા નિય જેમ અયુક્ત ગણાય, અથવા મૈત્રીના અત્યાર સુધીના ોકરાં કાળાં છે તેટલા ઉપરથી જ હવે પછી થવાના છોકરા કાળા થશે એવી અનુમતિ કરવી જેમ અયુક્ત ગણાય, તેમ ભૂતકાળમાં અમુક એક બનાવ બન્યા હતા તેટલી શ્રુતપર'પરા ઉપરથી જ તે બનાવ બન્યા હતા એમ સ્વીકારી લેવું એ અયુક્ત ગણાય. દરેક સ્થાને પરીક્ષાની જરૂર છે.
*
આ લેખમાં એવી એક ઐતિહાસિક શ્રુતપરંપરા લઇ તેની પ્રામાણિકતા તપાસવા પ્રયત્ન કર્યો છે.
આપણામાં ભૂતકાળના બનાવા માટે જે પરંપરાઓ છે તેમાં હિંદુસ્થાનમાં આવેલા પરદેશીએ સંબધી હુ થાડી પરંપરા છે. હિંદુસ્થાન ઉપર કયા પરદેશીએ ચઢી આવ્યા, તેની સામે અહીં આ ક્રાણુ થયું, સંગ્રામનું શું પરિણામ આવ્યું ઇત્યાદિ માહીતી આપણા દેશની પરંપરાઓથી મહુ જીજ મળે છે. આ લેખમાં આપેલી પરંપરા એ જાતની કેટલી માહીતી આપે છે માટે તે ખાસ ધ્યાન આપવા લાયક છે.
Aho ! Shrutgyanam
રાજશેખરરિએ ચતુર્વ શતિ પ્રબંધ નામના ગ્રંથ લખ્યા છે. તેમાં છેલ્લે પ્રાધ વસ્તુપાલ વિષે છે. તેમાં છેવટના ભાગમાં નીચે પ્રમાણે અહેવાલ છે. એક દૂત આવી વસ્તુપાલને ખબર આપે છે કે દીલ્હીથી મૌજુદીન સુલતાનનુ સૈન્ય ચઢી આવે છે. વસ્તુપાલ રાણા વીરધવલને ખબર આપે છે, તે વસ્તુપાલને કહે છે “વસ્તુપાલ ! મ્લેચ્છેાએ ગભવિદ્યામાં સિદ્ધ એવા ગભિલ્લુ રાજાના અભિભવ કર્યો; મેશ સૂર્ય માંથી નીકળતા ઘેાડા ઉપર જે રાજપાટી કરતા તે શિલાદિત્યને પણ પીડથો; સાતસા યાજન